Rowlatt Act UPSC, ના અપીલ ના દલીલ ના વકીલ, તે સમય દરમ્યાન પંજાબ ની અંદર bomb નાખવાની પ્રક્રિયા ચાલી રહી હતી.
તેથી અંગ્રેજો Defence of India Act 1915 આવ્યા હતા. જે આગળ જતા હટાવવાનો હતો.
પરંતુ અંગ્રેજોએ આ Act ને ઘણો સખત બનાવ્યો. આ કાનૂન Imperial Legislative Council દિલ્હીમાં તેને 18/3/1919 PASS કર્યો .
તેને કાળો કાયદો / ડ્રાંકોનિયન એક્ટ પણ કહેવામાં આવ્યો હતો.
કોઈ પણ વ્યક્તિ શક હોય તો તેને સીધો જેલમાં નાખવામાં આવતો હતો. તેના ઘરની તલાશી થતી હતી. અને ઘરના સદસ્ય પર પણ શક જણાય તો તેને જેલમાં મૂકવામાં આવતા હતા.
આ કાયદા હેઠળ પકડાયેલ વ્યક્તિને બે વર્ષ સુધી કોર્ટમાં અપીલ પણ ન કરી શકતો હતો. તેથી આ કાયદો ના અપીલ ના દલીલ ના વકીલ ના નામથી જાણીતો બન્યો.
ગાંધીજીએ સત્યાગ્રહ હોમરૂલ લીગના + ખિલાફતના લોકોને પણ ભેગા કર્યા અને એક દેશ વ્યાપી હડતાળ શરૂ કરી.
FASTING + PRAYER == GANDHIJI
તે સમય દરમિયાન જલિયાવાલા બાગની ઘટના બની 13 એપ્રિલ 1919 અંગ્રેજોને એવું લાગ્યું કે કદાચ સ્થિતિ બગડી જશે. તેથી બ્રિગેડીયર જનરલ ડાયરને બોલાવવામાં આવ્યા, જલિયાવાલા બાગમાં એક વૈશાખી ના લીધે લોકો ભેગા થવાના હતા. એક ધાર્મિક, અને તેની અંદર કોંગ્રેસની ત્યાંના (Congress )LOCAL WORKER -> “Protest રેલી” રાખી હતી. તેના મુખ્ય કાર્યકર્તા હતા સત્યપાલ અને ડૉ સૈફુદ્દીન કિચલુ.
આ નરસંહાર ની અંદર અંગ્રેજો અનુસાર 379 લોકોની મૃત્યુ થઈ હતી. પરંતુ સાચો આંકડો એક હજાર ઉપર હતો. કોંગ્રેસના નેતાઓને કેદ કરાયા રવીન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઈટ હુડ પદ પાછું આપ્યુ.
ગાંધીજીએ સત્યાગ્રહ પાછો ખેંચ્યો, ઉપર થ તે સમયે પંજાબના ગવર્નર “Michal O’Dwyer હતા અને તેને ઉધમ સિંહ નામના વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી નાખી (IN LONDON 1940)
Other related post
Stockholm Conference 1972 | સ્ટોકહોમ કોન્ફેરેન્સ 1972
Major Crops India for UPSC | ભારતના મુખ્ય પાક