Monday, December 4, 2023
HomeUPSC NOTESHistory UPSC EXAMમોન્ટ-ફોર્ડ રિફોર્મ્સ એક્ટ 1919 | Mont-Ford Reforms Act 1919

મોન્ટ-ફોર્ડ રિફોર્મ્સ એક્ટ 1919 | Mont-Ford Reforms Act 1919

Mont-Ford Reforms Act 1919, Read More !!!

લન્ડન માં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ “Montagu” હતા અને ભારતની અંદર ગવર્નર જનરલ એન્ડ વાઇસરોય Chelmsford હતા.

કહેવાતું હતું કે અંગ્રેજો હવે તાનાશાહી નહિ કરે,  20 ઓગસ્ટના 1917 Montagu ડેકલેરેશન આયુ, તે સમયે ભારતની અંદર હોમરૂલ ચાલતી હતી.

Mont-Ford Reforms Act 1919, Read More !!! લન્ડન માં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ “Montagu” હતા અને ભારતની અંદર ગવર્નર જનરલ એન્ડ વાઇસરોય Chelmsford હતા. કહેવાતું હતું કે અંગ્રેજો હવે તાનાશાહી નહિ કરે,  20 ઓગસ્ટના 1917 Montagu ડેકલેરેશન આયુ, તે સમયે ભારતની અંદર હોમરૂલ ચાલતી હતી. Publish :- 8/july/1918 “Constitutional Reform in india / Montagu – […]

“End of benevolent despotism”

Publish :- 8/july/1918 “Constitutional Reform in india / Montagu – Chelmsford Report”

કોંગ્રેસ આ રિપોર્ટ પર ચર્ચા કરવા માટે એક સ્પેશિયલ  session આયોજન કરે છે,  તે સમયે તેના પ્રેસિડેન્ટ સૈયદ હુસેન અને Aug / 1918 ના રોજ યોજાય છે.

આ રિપોર્ટ અનુસાર કહેવાતું હતું કે

  1. ભારતીયોને પ્રશાસનની દરેક બ્રાંચમાં જોડવામાં આવશે.
  2. અમે ધીરે-ધીરે જિમ્મેદાર સરકાર બનાવીશું
  3. Self governing institution સ્થાપના કરવામાં આવશે જેમકે (Ex. UPSC) કાર્યરત છે

IMP

  1. ભારત એ અભિન્ન અંગ છે તેવું અંગ્રેજ કહ્યું તથા તમે અમારે આધીન રહો. (હોમરૂલ ની માંગ ના મા ને કહેવાય)
  2. ધીરે-ધીરે તાકત Center માથી સ્ટેટ/provinces માં આપવામાં આવશે . BUT મુખ્ય તાકાત તો સેન્ટર પાસે જ હશે.
  3. જિમ્મેદાર સરકાર ક્યારે અને કેવી રીતે બનશે તે નક્કી બ્રિટિશ પાર્લામેન્ટ કરશે.

રાજ્યસ્તરે / Provincial Govt. શું બદલાવ થશે 

Executive Council / કાર્યપાલિકા

ડાયારકી/ Dyarchy સરકાર શરૂ થશે.

1) Executive કાઉન્સિલર

2) મીનીસ્ટર

ગવર્નર  General  Executive કાઉન્સિલ નો હેડ હશે. 

જેટલા પણ મુદ્દા  કાનૂન બનશે તેને “Reserved And Transferred “વચ્ચે વિભાજિત કરવામાં આવશે.

  1. Reserved List :- ગવર્નર Exec. કાઉન્સિલને લોકોને કામ આપશે,

મેમ્બર પાસે આ વિભાગો હશે ( Dept. Of Law & Order, irrigation, finance, land revenue etc.)

  1. Transferred List:- ELECTED MEMBER મેમ્બર પાસે આ વિભાગો હશે (Education, Local Govt, health, excise, industry).

Elected Member થઈને આવેલા લોકો, લોકો પ્રત્યે જવાબદાર હોય છે.

Executive કાઉન્સિલ નો વ્યક્તિ Legislature માં જવાબ આપવા માટે જવાબદાર નથી (આજે આપવો પડે છે).

સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ડ ગવર્નર જનરલ Reserved List દખલ કરી શકે છે પરંતુ Transferred List કરી શકતા નથી.

Legislature/કાનૂન

પ્રોવિન્શિયલ Legislature Assembly ની સંખ્યા માં ૭૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો.

  1. ડાયરેક્ટ ચૂંટણી કરી શકાતી  (BUT restricted Franchise)
  2. ક્લાસ એન્ડ કૉમ્યુનલ ઇલેક્ટ્રોરેટ (જમીનદાર એન્ડ મુસ્લિમ)
  3. મહિલાઓ પણ વોટ આપી શકતી હતી
  4. લોકોને/Legislator ફ્રીડમ ઓફ સ્પીચ આપવામાં આવી
  5. ગવર્નરની/Madras સહી શિવાય bill pass કરી શકાય નહીં, તથા તે ઓર્ડિનન્સ પણ બહાર પાડી શકતા હતા તો કહી શકાય કે ઓર્ડીનન્સ ની શરૂઆત પણ અહીંથી જ થઈ હશે.

CENTRAL Government

Executive Council / કાર્યપાલિકા 

ગવર્નર-જનરલ પાસે Chief એક્ઝિક્યુટિવ પાવર હતો. અહીંયા પણ બે list હતા

પ્રથમ “Central” અને બીજુ “Provincial” .

  • વાઇસરોયની Executive કાઉન્સિલમાં 8 ની સંખ્યા હતી. જેમાં હવેથી ત્રણ ભારતીય હશે.
  • ગવર્નર જનરલ ઓર્ડિનન્સ ઇશ્યુ કરી શકશે
  • હાઉસ ને બોલાવી શકાશે તથા dissolve પણ કરી શકાશે.
  • ગવર્નર General ની સહી શિવાય bill pass કરી શકાય નહીં.

Legislature/કાનૂન

અહીંયા સંખ્યા 60 થી વધારી દેવામાં આવી અને સાથે સાથે બે હાઉસ બનાવવામાં આવ્યા જે આજના સંસદ સાથે મળતું આવે છે જેમકે Upper House અને Lower House હાઉસ.

  • U.H / Council Of State
  • L.H/ Legislative Assembly 
    • 145 member
    • 41 Nominated
    • 26 Official
    • 15 Non Official ( Anglo-indian, ક્રિશ્ચિયન)
  • 104 Elected
    • 52 general
    • 30 મુસ્લિમ
    • 9 યુરોપિયન
    • 2 શીખ
    • 4 કૉમેર્સ  કોમ્યુનિટી
    • 7 જમીનદાર

તેનો કાર્યકાળ ત્રણ વર્ષનો હતો પરંતુ જરૂર જણાય તો ગવર્નર જનરલ તેને વધારી પણ શકે છે.

Upper House/ Council Of State (60)

  • 27 Nominated
    • 17 Official
    • 10 Non Official ( Anglo-indian, ક્રિશ્ચિયન)
  • 33 Elected
    • 16 general
    • 11 મુસ્લિમ
    • 3 યુરોપિયન
    • 1 શીખ

અહીં ફક્ત પુરુષ ને જ સ્થાન આપવાનું હતું. મહિલાઓને અહીંયા સ્થાન અપાતું ન હતું. તેનો સમયગાળો પાંચ વર્ષનો હતો. અને SOME SEATS VACANT EVERY YEAR ( જે રીતે આજે થાય છે તે સમયે પણ અપનાવવામાં આવી હતી).

ઇલેક્શનમાં વોટ કોણ આપી શકે?

  • જમીન હોવી જોઈએ.
  • વાર્ષિક ૫૦ રૂપિયા ટેક્સ ભરતા હોવા જોઈએ. OR
  • ઇન્કમટેક્સ Rs 2000 ભરતા હોવા જોઈએ. OR
  • તમારી માલિકીનું ઘર કિરાયા 180 હોવા જોઈએ.

આ નિયમને કારણે Lower હાઉસમાં મત આપી શકે તે લોકોની સંખ્યા નવ લાખ હતી.તથા Upper House ની અંદર મત આપી શકે તે લોકોની સંખ્યા ૧૭ હજાર હતી.

ELECTED Member “Points”

  • Legislator’s અહીના પ્રશ્ન પૂછી શકતો હતો
  • બજેટ પર વોટ પણ આપી શકતો હતો (25%)
  • સવાલ પૂછી શકાતા હતા
  • કોઈપણ બિલ બંને ગૃહમાં પાસ કરવું જરૂરી હતું તથા
  • ભેગી બેઠક પણ યોજાઈ હતી

ગવર્નર જનરલ નો અધિકાર

  • બંને ગૃહમાં બિલ ઉપર તેની સહી જરૂરી
  • બિલને પાસ થતું પણ રોકી શકે છે
  • જ્યારે સવાલ પૂછાતા હોય તે સમયે ના પણ પાડી શકે છે
  • કોઈપણ વસ્તુ પર ચર્ચા ચાલતી હોય તો તેને બંધ પણ કરાવી શકે છે

લન્ડન માં ઇન્ડિયન કાઉન્સિલ

  • સભ્યોની સંખ્યા ૮ થી વધારીને મતલબ કે ઓછામાં ઓછા આઠ સભ્યો અને વધારેમાં વધારે 12 સભ્યો
  • 10 વર્ષનો ભારતીય પબ્લિક સર્વિસ નો અનુભવ
  • ભારતીયોની સંખ્યા બેથી ત્રણ કરવામાં આવી
  • લન્ડન માં “high commission ફોર ઇન્ડિયા બનાવવામાં આવી તેના થકી ભારતીય ની વાત લન્ડન માં પહોંચી શકે
  • સેક્રેટરી ઓફ સ્ટેટ પગાર હવેથી લન્ડન થી કરવામાં આવશે
  • બ્રિટનમાં ફાઇનાન્સ મિનિસ્ટર ને ચાન્સેલર ઓફ એકસચેકર કરવામાં આવે છે
  • પબ્લિક સર્વિસ કમિશન ભારતમાં બનાવવામાં આવ્યું દસ વર્ષ બાદ  આ કમિશનને રિવાઈઝ કરવામાં આવશે અને તેના  કારણે 1927 માં સાયમન કમિશન આવ્યું હતું.

Mont-Ford Reforms Act 1919 સારી બાબતો

  • થોડી તાનાશાહી ઘટાડી
  • ડાયારકી Provinces Start
  • જિમ્મેદાર સરકારની શરૂઆત અહીંથી જ થાય છે
  • ફેડરલ સિસ્ટમની શરૂઆત (રાજ્ય નો થોડો પાવર આપયો)
  • ભારતીયોની સંખ્યા વધી
  • લોકો પણ Vote આપી શકતા હતા
  • પ્રથમવાર મહિલાઓને Vote આપ્યા હતા.

Mort-Reforms Act 1919 Limitation

  • સેપરેટ ઇલેક્ટ્રોરેટ શરૂ થયો
  • વોટ આપનારની સંખ્યા ઓછી હતી
  • ગવર્નર જનરલ અને પ્રોવિન્સના ગવર્નર પાસે ખુબ POWER હતા
  • Central Legislature મા સીટનું allocation, જે પ્રોવિન્સનું મહત્વ વધુ હોય ત્યાં વધારે સીટ રાખવામાં આવી હતી (EX BCCI)
  • જિમ્મેદાર સરકાર ભારતીયોને ક્યારે આપવામાં આવશે તેની તારીખ નક્કી ન હતી
  • તે જ સમયે કાયદો રોલેટ એક્ટ 1919 આવ્યો હતો
  • બ્રિટિશ સરકાર નક્કી કરતી હતી કે ભારતીય માટે શું સારું અને શું ખોટું
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments