Monday, December 4, 2023
HomeUPSC NOTESHistory UPSC EXAMમહાત્મા ગાંધીની પ્રારંભિક ચળવળો | Mahatma Gandhi Early Movements

મહાત્મા ગાંધીની પ્રારંભિક ચળવળો | Mahatma Gandhi Early Movements

Mahatma Gandhi Early Movements, Read More !!!

ગાંધીજીને મહાત્મા ની ઉપાધિ ટાગોરે આપી હતી.

ગાંધીજીનો જન્મ કાઠિયાવાડ ની અંદર થયો હતો.

1891  તેઓ ભણી ને પાછા આવ્યા હતા.રાજકોટ અને બોમ્બે માં તેમણે કામ કરવાની શરૂઆત કરી તે સમય દરમ્યાન દક્ષિણ આફ્રિકાના દાદા અબ્દુલ્લાકે જે વેપારી હતા. તેમણે એક કેસ માટે તેમને ત્યાં બોલાવ્યા અને 1893 ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા.

જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા ત્યારે તેમણે ત્યાં જોયું કે ભારતીય ની હાલત ખરાબ છે. ત્યાંના લોકો સાથે ભેદભાવ થતો જોવા મળ્યો. અને સાથે સાથે નસલીય ભેદભાવ પણ જોવા મળે છે.  ( Apartheid કહેવાય છે )

ત્યાં તેઓ ૨૦ વર્ષ રહ્યા. (9/1/1915 Return)  (અટલ બિહારી બાજપાઈ – 2003 ) (પ્રવાસ ભારતીય દિવસ – 3 Days )

નટાલ ઇન્ડિયન કોંગ્રેસ ની સ્થાપના કરી (1894)  તથા ઈન્ડિયન ઓપિનિયન નામનું છાપુ બહાર પાડ્યું.

ત્યાં દરેક ભારતીય માટે પોતાનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવું જરૂરી હતું. તેના માટે તેમણે ૧૯૦૬ ની અંદર સત્યાગ્રહ કર્યો . (સાથે એવા પણ કાયદા-કાનૂન હતા કે દર વર્ષે ભારતીયોને ત્યાં જવાની સંખ્યા પણ ફિક્સ કરી દેવામાં આવી હતી)

Tolstoy Farm ની સ્થાપના કરી, “Tolstoy” વોર એન્ડ પીસ તેમની પુસ્તક છે.

Farm ની અંદર બધા જ કામ લોકો ભેગા મળીને કરતા હતા. જેમ કે ભણાવો ખેતી કરવી વગેરે નોર્મલ કાર્યો બધા જ લોકો ભેગા કરીને કરતા હતા . દક્ષિણ આફ્રિકામાં આવ્યો કે ધર્મ સિવાયના કોઈપણ લગ્નનું રજિસ્ટ્રેશન નહિ થયેલું હોય તો તેને માન્ય ગણવામાં આવશે નહીં.(કસ્તુરબા પણ તેમાં સામેલ થયા હતા).

શરૂઆતમાં તેઓ અંગ્રેજોથી પૂરેપૂરા વિરોધી ન હતા.

“Boer War ( 1899 – 1902)

તેમણે અંગ્રેજોની મદદ પણ કરી હતી. તે સમય દરમિયાન ત્યાં નેધરલેન્ડથી આવેલા સ્થાયી લોકો અને ઇંગ્લેન્ડ વચ્ચે ના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને તેમને મદદ કરી હતી. બધા ભારતીયોને ભેગા કર્યા અને ” એમ્બ્યુલન્સ Corps” બનાવી અને આ કાર્ય માટે ગાંધીજીની  કેસર એ હિન્દ પદવી આપવામાં આવી હતી.

તેમનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય આંદોલન જનઆંદોલનમાં ફેરવુ પહેલાં આજે આંદોલન થયા તેની ઊંચા લોકો જ સામેલ થતાં હતા. પરંતુ હવે ખેડૂતોને પણ તેમાં સામેલ કરવાનો તેમનો મુખ્ય ટાર્ગેટ હતો .અને આજે છે તેમાં કોંગ્રેસ પણ તેમાં સામેલ થઇ હતી.

સત્યાગ્રહ નો અર્થ તેને ગાંધીજી કહેતા હતા “Truth Force”

“બુરાઈ સામે ગમે તે પરિસ્થિતિમાં ઝૂકવું નહિ,

ગમે તેટલા જુર્મ થાય તો પણ ટકી રહેવું,  

જે સહન કરી રહ્યા છો તેનું કારણ સત્ય જ છે,

બીજાને પ્રત્યે ઘૃણા ના હોવી જોઈએ,

ડરપોક વ્યક્તિ સત્યાગ્રહ કરી શકે નહિ”

ચંપારણ સત્યાગ્રહ 1917 | Mahatma Gandhi Early Movements

1st Civil Disobedience movement

રાજકુમાર શુક્લાએ ગાંધીજીને બિહાર બોલાવ્યા હતા, જર્મનીમાં આર્ટિફિશ્યલ ઈન્ડિગો બનવા લાગી હતી. તેથી ઈન્ડિગો ના ભાવ ગગડ્યા હતા. અને આ જ મુખ્ય કારણ હતું.

ચંપારણ સત્યાગ્રહ નો ગાંધીજી એ લોકોને કહ્યું કે તમે અંગ્રેજો ને કહી દો કે “અમે તમારી વાત નહીં માનીએ” આ સત્યાગ્રહ ની તીન કાઠીયા સિસ્ટમ થી પણ ઓળખવામાં આવે છે. તેનો મતલબ  3/20 ની જમીન ઉપર ત્રણ ભાગ પર ઈન્ડિગો ની ખેતી કરવી.

પૈસા પણ અમે જ નક્કી કરીશું કે કેટલા પૈસા અમે આપીશું અને જો કોઈ ખેડૂત ખેતી ના કરે તો તેનો ટેક્સ વધારી દેવાતો હતો.

આ સત્યાગ્રહ કરતા પહેલા ત્યાંના DM ગાંધીજીને કહ્યું કે તમે અહીંથી જ તારો પરંતુ ગાંધીજી હાથી પર બેસીને બધે ફરી અને પછી સત્યાગ્રહ શરૂ કર્યો.

ગાંધીજીએ ખેડૂત અને કહ્યું કે ટેક્સ  + 3/20 આપવાનું બંધ કરી દો. થોડા સમય બાદ અંગ્રેજો માન્યા એક કમિટી બનાવી અને કમિટીની અંદર પણ ગાંધીજીને સામેલ કરાયા. તીન કાઠીયા સિસ્ટમ બંધ કરવામાં આવી અને નુકસાનની ભરપાઈ પણ કરવામાં આવી હતી. ખેડૂતોને 25 ટકા પૈસા પાછા આપવામાં આવ્યા હતા.

ખેડા સત્યાગ્રહ  1918

પ્રથમ અસહયોગ આંદોલન, lagaan પિક્ચર જેવી પ્રક્રિયા,  જો પાક  ¼ થી ઓછો થયો હોય તો જ ન લેવામાં આવતો હતો.

જો પાક ૩૫ થી ૪૦ ટકા થયો છે તો અમે તો ટેક્સ લઈશું.

આ સત્યાગ્રહ ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા ઘણા નેતાઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા. અને આ સત્યાગ્રહમાં પણ ગાંધીજી ની જીત થઈ.

અમદાવાદ મીલ હડતાલ 1918

એ સમય દરમિયાન પ્લેગનો રોગ ફેલાયેલો હતો, મિલના કામદાર ને માલિકોએ બ્લેક બોનસ આપવાનું બંધ કરી દીધું.

મજદૂર હડતાલ કરી, ગાંધીજીએ કહ્યું કે આ લોકોની રોજની આવક ના ૩૫ ટકાનો (wages) વધારો કરો, ત્યારે મિલમાલિકો 20 ટકા વધારાની જ વાત કરી.

ગાંધીજીએ મૃત્યુ થાય ત્યાં સુધી ઉપવાસ ની વાત કરી, ત્યારબાદ અને મિલ કામદારોની 35% રોજની આવકમાં (wages)વધારો કરી આપ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments