Khilafat and Non-Cooperation Movement, Read More !!!
ખિલાફત મુવમેન્ટ
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એમ્પાયર ની હાર થઈ. અને તેનો રાજા એ આખા મુસ્લિમ જગતનો ખલિફા ગણવામાં આવતો હતો. યુદ્ધ દરમિયાન ઓટોમન સામ્રાજ્ય ની હાર થતાં, એ વસ્તુ નક્કી હતી. કે હવેથી ખલિફા પદ જતું રહેશે.
સૌપ્રથમ ટ્રીટી ઓફ પેરિસ ત્યારબાદ ટ્રીટી ઓફ Sevres ( 1920 ) સાઈન કરાઈ.
તેના (ટ્રીટી ઓફ Sevres ( 1920 ) ) કારણે ઓટોમન સામ્રાજ્ય ના ટુકડા ટુકડા થઈ ગયા.
ખિલાફતની મુખ્ય રીતે જોહર બંધુ, મૌલાના મોહમ્મદ અલી અને શાહકત અલી જોહર નો સમાવેશ થાય છે, તથા
- મૌલાના અબુલ કલામ આઝાદ
- મુખ્તાર અન્સારી
- સૈફુદીન કિચલુ
ઓટોમન સામ્રાજ્ય ના ટુકડા થવાથી મુસ્લિમ જગતના લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સાથે ખોટું કરી રહ્યા છે, અને તેની અસરને કારણે જ ખિલાફતની શરૂઆત થઇ હતી. તેની મુખ્ય અસર મોટેભાગે ભારતની અંદર સૌથી વધારે જોવા મળી હતી.
1920 ની અંદર ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલ અસહયોગ આંદોલન જોડાઈ/merged ગઈ હતી.
પરંતુ શું આ ખિલાફત ને કારણે ખલીફાનું પદ પાછો મળ્યો ના તુર્કી એક અલગ દેશ બનીને ઉભરી આવ્યો. ત્યાંના એક આર્મી જનરલ મુસ્તફા કમાલ અતાતુર્ક, ની આગેવાની માં એક પ્રોસેસ ચાલુ થઈ અને તે લોકોના કહેવા અનુસાર અમારે કોઇ ખલિફા / સુલતાન નું પદ નથી જોઈતું.
અને એક ધર્મ નિરપેક્ષ દેશ (1924 સ્થાપના)તરીકે ઉભરી આવ્યો. કહેવાનો મતલબ કે આખી દુનિયા એવુ ઈચ્છતી હતી કે અમારે ખલિફા નું પદ જોઈએ છે. પરંતુ તુર્કીના લોકો જ ખલિફા નું પદ ઇચ્છતા ન હતા. અને તેના કારણે 1924 તુર્કીની સ્થાપના થઈ.
Non- Cooperation Movement | અસહયોગ આંદોલન (1/Aug/1920)
તેની શરૂઆત ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. આ આંદોલન શરૂ થવાની પાછળ મુખ્યત્વે ત્રણ કારણો હતા.
- પહેલું સ્વરાજ
- બીજો જલિયાવાલા બાગ દરમિયાન થયેલી ઘટનાઓ ના લોકોને સજા મળે
- સપોર્ટ ખિલાફત
ખિલાફત સાથે મળી ગઈ હતી, તો અસહયોગ આંદોલનના ત્રણ મુખ્ય મુદ્દા હતા. સૌથી અગત્યની વાત એ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલું ન હતું. ગાંધીજીએ તેને શરૂ કર્યું હતું.
કોંગ્રેસ નું એક સેશન કે જે નાગપુર ની અંદર ભરાયું હતું . (ડિસેમ્બર 1920) ની અંદર તે દરમિયાન અમે પણ અસહયોગ આંદોલન સમર્થન કરી રહ્યા છે, કારણ કે તે દરમિયાન ગાંધીજી નું મહત્વ ઘણું વધી ગયું હતું. લોકો રસ્તા પર ઊતરી આવતા હતા અને આંદોલન કરતા હતા, તેથી આ આંદોલનને કોંગ્રેસ એ પોતાનો સહયોગ આપ્યો હતો.
સાથે સાથે ગાંધીજી દ્વારા કોંગ્રેસનાં/INC Constitution ની અંદર પણ સુધારા કરવામાં આવ્યા. ગાંધીજીના કહેવા અનુસાર, સામાન્ય લોકોને પણ સામેલ કરો.
આ સુધારા બાદ હવે થી કોંગ્રેસની અંદર સામાન્ય લોકો પણ જોડાયા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીની પણ શરૂઆત કરવામાં આવી.
પ્રદેશ કોંગ્રેસ કમિટીની પણ રચના કરાવાઈ, કહીએ તો આ બધા સુધારાની શરૂઆત ગાંધીજી આવ્યા બાદ જ થઈ છે.
કોંગ્રેસ એવું કહેતી હતી કે અમને સ્વરાજ બંધારણીય રીતે જોઈએ છે પરંતુ આ સુધારા બાદ તેમણે તેવું કહેવાનું બંધ કરી દીધું. આ કારણે જ હવે કોંગ્રેસ એક જનતા પાર્ટી બની સામાન્ય લોકો પણ આ પાર્ટીની અંદર જોડાઈ શકતા હતા.
SOME FEATURES | Khilafat and Non-Cooperation Movement
- સૌથી પહેલું કાર્ય તો ગાંધીજીને આપવામાં આવેલી ઉપાધિ તેમણે પાછી આપી દીધી અને સાથે સાથે તેમણે બીજા બધાને પણ કહ્યું કે તમને જે કોઈપણ ઉપાધી આપવામાં આવી છે તે તે બધી જ તમે પાછી આપી દો.
- મતલબ લોકોએ પોતાની જે ટાઈટલ આપવામાં આવ્યો હતો તે પાછો આપી દીધું, યુનિવર્સિટી ની અંદર તેમને કોઈ પદ આપવામાં આવ્યું હોય તો તેને પાછો આપી દીધું
- સાથે NOMINATED AND ELECTED MEMBER લોકોએ પણ પોતાનો પાછું પદ આપી દીધુ. (ભારતીય મેમ્બર કે જેને ગવર્નર એપોઈન્ટ કરતા હતા.)
- legislature નો boycotted કરવામાં આવ્યો , 1919 ના Act અનુસાર જે ચૂંટણી થવાની હતી તેને પણ Boycotted કરવામાં આવી.
- Boycott of govt. Function, સ્કુલ, કોલેજ જવા નો વિરોધ કરતો હતો.
- વિદેશી વસ્તુઓની ખરીદી પણ વિરોધ કરવામાં આવ્યો ખાદીની વસ્તુને મહત્વ આપવામાં આવ્યું .
- આર્મીમાં નોકરી ના કરો .
- શાંતિપૂર્ણ process ચાલી હતી. કોંગ્રેસે પ્રથમ સ્વરાજની માંગણી કરી હતી .
- સિવિલ સર્વિસ ની છોડીને આવ્યા હતા. સુભાષ ચંદ્ર બોઝ પણ છોડી હતી.
- રાષ્ટ્રવાદી સ્કૂલ ની શરૂઆત કરવામાં આવી, પ્રાઇવેટ પંચાયતની પણ શરૂઆત કરવામાં આવી.
આંદોલન દરમિયાન ગાંધીજી આખા ભારતની અંદર ફર્યા હતા અને લોકોને કહ્યું હતું કે તમે પણ આ આંદોલન ની અંદર જોડાઓ.
તો આ પ્રક્રિયા દરમિયાન કોઇપણ જાતનો પરિણામ ન આવે તો ગાંધીજી એ નક્કી કર્યું હતું કે આપણે સિવિલ disobedience ની શરૂઆત કરીશું, અમે લોકો ટેક્સ નહિ ભરીયે.
ગાંધીજીએ કહ્યું હતું કે જો તમે પૂર્ણ સહયોગ આપશો તો થોડાક જ સમયની અંદર આપણને સ્વરાજ મળી જશે. તેથી લોકો ઘણા ઉત્સાહ સાથે આ આંદોલન ની અંદર જોડાયા પરંતુ તે સમય દરમિયાન ગોરખપુર ઉત્તર પ્રદેશ ચોર ચૌરી ની ઘટના ઘટી (5/2/1922).
- પોલીસ સ્ટેશનની અંદર જ આગ લગાડી દેવામાં આવી
- 22 પોલીસ કર્મીઓ હતા
- તેથી ગાંધીજી દ્વારા ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૨ ના રોજ આ આંદોલનને સ્થગિત કર્યો.
- મોતીલાલ નહેરુ, C.R.Das ગાંધીજીના નારાજ થયા હતા.
- ગાંધીજીને માર્ચ/1922 થી ફેબ્રુઆરી/1924 સુધીની જેલ પણ થઇ હતી.
Result
- બધા જ ધર્મના લોકો આ આંદોલનની અંદર જોડાયા હતા.
- અંગ્રેજો પણ આ આંદોલનને લીધે વિચાર કરતાં રહી ગયા.
- લોકો આ આંદોલન ની અંદર ઘણા પણ એક્ટિવ થઈ ગયા હતા.
- 30 હજાર લોકો Jail જવા તૈયાર થયા હતા.
- આ આંદોલનને કારણે સ્વદેશી ફેક્ટરીના માલિક, ઘણો ફાયદો થયો હતો. કારણ કે ખાદી નો ઉપયોગ વધી ગયો હતો. ખાદી અને ચરખા નું મહત્વ ઘણું વધી ગયું હતું.
- અને ગાંધીજી લોકોના સુપર સ્ટાર બની ગયા.
Other related post
Stockholm Conference 1972 | સ્ટોકહોમ કોન્ફેરેન્સ 1972
Mont-Ford Reforms Act 1919 | મોન્ટ-ફોર્ડ રિફોર્મ્સ એક્ટ 1919