Monday, December 4, 2023
HomeUPSC NOTESEnvironment Notes UPSCનેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ | National Green Tribunal UPSC

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ | National Green Tribunal UPSC

National Green Tribunal UPSC, Read more !!!

Environment Tribunal act 1995 and the national environment appellate authority act of 1997 ને રિપ્લેસ કરયુ છે.

નિર્માણ નો હેતુ

  • સામાન્ય કોર્ટ પાર રહેલું ભારણ ઓછું કરવા તથા એવા કેસ જેમાં એક્સપર્ટ( like Environment , science etc) ને સલાહ જરૂરી હોઈ.

ભારતનું બંધારણ :- Article 21 “Healthy Environment” નો આધિકાર આપે છે.

  • ભારત એ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બાદ ત્રીજો એવો દેશ છે, કે જેણે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ની રચના કરી છે.
  • નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 તેની રચના 18/ 10/2010 ના રોજ કરવામાં આવી હતી. તથા તેણે પોતાના કાર્યની શરૂઆત 4 જુલાઈ 2011ના રોજ કરી હતી. (statutory body/ વૈધાનિક સંસ્થા).
  • તેનું મુખ્ય મથક ન્યુ દિલ્હી છે, તથા કોલકત્તા, ભોપાલ, પુણે  અને ચેન્નાઈ બેઠક આવેલી છે.
  • 1992 માં યોજાયેલી રિયો સમિટ ને આધારે તેની રચના કરવામાં આવી છે. આ સમિટમાં કહેવામાં આવ્યું હતું કે આપણે સૌ વાતાવરણને બચાવવા અંગે કાર્ય કરીશું.

National Green Tribunal UPSC નું બંધારણ

  • અહીં કુલ 20 મેમ્બર હોય છે. તેમાંથી 10 એ વાતાવરણ ને લગતા તથા કોઈ પણ એક્સપર્ટ નો સમાવેશ કરવામાં આવે છે.
  • 10 ન્યાયિક સભ્ય.
  • અધ્યક્ષ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ના ચાલુ અથવા રીટાયર્ડ જજ હોઈ છે.
  • પ્રથમ અધ્યક્ષ :- જસ્ટિસ લોકેશ્વર સિંહ 
  • હાલના National Green Tribunalના અધ્યક્ષ :- HON’BLE MR. JUSTICE ADARSH KUMAR GOEL (till today 07-06-2023)

National Green Tribunal બેન્ચ

  • 1 એક્સપર્ટ તથા 1 જ્યુડીશ્યલ સભ્ય હોઈ છે.
  • 30 દિવસ ની અંદર નિર્ણય આપવાનો રહેશે.

National Green Tribunal ના સિદ્ધાંત

Polluter pays And sustainable development

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સેકશન 19 કહે છે કે, કોડ ઓફ સિવિલ પ્રોસીજર 1908 તેમના કાર્યમાં બાધા કરી શકે નહી, અને સેકશન 22 અંતર્ગત જો તેને નિર્ણય થી તમે ખુશ ના હોતો તમે સુપ્રીમ કોર્ટ જઈ શકો છો.

Read Other Related Post

Earth Summit 1992 | Rio summit 1992 | રિયો સમિટ 1992

Stockholm Conference 1972 |  સ્ટોકહોમ કોન્ફેરેન્સ 1972

Palaeolithic Age notes UPSC | પેલેઓલિથિક યુગ UPSC Exam

Jadeja Vansh History GPSC | જાડેજા વંશનો ઈતિહાસ | जडेजा वंश का इतिहास

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments