Earth Summit 1992 | Rio summit 1992 Read more!!!
રિયો સમિટ 1992 કે અર્થ સમિટ 1992 તરીકે જાણીતી United Nation conferences on environment and development (UNCED) એ વર્ષ 1992 માં રિયો – ડી -જાનેરિયો ખાતે આયોજિત થયેલી સંયુક્ત રાષ્ટ્રની એક મોટી કોન્ફરન્સ હતી.
- તેની અંદર 118 રાષ્ટ્રના વડા સહિત 178 જેટલી સરકારોએ ભાગ લીધો હતો.
- તેઓ ૬ થી ૧૪ જુન 1992ના રોજ મળ્યા હતા.
Key Issues
- Greenhouse gas
- Emission
- Forest
- Population
- Technology transfer
- Finance (who would pay for clean up)
નીચે મુજબના દસ્તાવેજો માટે પરિણામી હતી.
- Rio declaration on environment and development
- એજન્ડા 21
- forest principal to emphasize National sovereignty over forest and intolerance towards any kind of a foreign encroachment.
- CBD :- Convention on Biological Diversity (CBD) (કાયદાકીય રીતે બાધ્ય)
- Forest Principal
- United Nations Framework convention on climate change (UNFCCC) (કાયદાકીય રીતે બાધ્ય)
ઘી રિયો ડિકલરેશન | Rio Declaration
- ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં ટકાઉ વિકાસ ને માર્ગદર્શન આપવા હેતુ થોડાક સિદ્ધાંતો(27) નો સમાવેશ કરવામાં આવ્યો હતો (આ સિદ્ધાંતની રચના 1972ના stockholm declaration ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા). જેવી કે
- ગરીબી નાબૂદી
- સૌથી ઓછું વિકસતા ને પ્રાથમિકતા આપવી
- રાષ્ટ્રીય પર્યાવરણીય કાયદો
- સ્થાનિક લોકોની મહત્વની ભૂમિકા
- પર્યાવરણ પર પડતી અસરોનો મૂલ્યાંકન
- સહાયરૂપ થનારી અને મુક્ત આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રણાલી.
Climate Convention
- A commitment to seduce carbon dioxide emission signed by 150 Nation including USA however it does not fix any deadline for a reducing or immediate change in a fuel consumption.
Agenda 21
- તેમાં 300 પાના 40 ચેપ્ટર અને ચાર સેકશનમાં વિભાજિત થયેલું છે. તેના ત્રીજા ચેપ્ટર માં સ્ત્રીઓ, યુવાઓ અને એન.જી.ઓ વિશે વાત થયેલી છે.
- તે ટકાઉ વિકાસ સંબંધિત સંયુક્ત રાષ્ટ્ર નો સ્વૈચ્છિક રીતે અમલ થતો બિન – બાધ્યકારી એક્શન પ્લાન છે. તે સંયુક્ત રાષ્ટ્ર, અન્ય બહુપક્ષીય સંસ્થાઓ અને સમગ્ર વિશ્વની વ્યક્તિગત સરકારો માટેનો એકશન એજન્ડા છે.
- જેનું સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે અમલીકરણ થઈ શકે છે.
- 178 દેશોએ તેને અપનાવ્યુંતથા rio declaration અપનાવ્યું તથા સ્ટેટમેન્ટ ઓફ પ્રિન્સિપાલ ફોર ઘી સસ્ટેનેબલ મેનેજમેન્ટ ઓફ ફોરેસ્ટ અપનાવ્યું.
- અહીં બે કાયદાકીય રીતે બાધ્ય એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
1) CBD :- Convention on Biological Diversity (CBD) (કાયદાકીય રીતે બાધ્ય)
- fair and equitable sharing of benefits arising out of utilisation of a genetic resources ની ઉપર વાત કરવામાં આવી.
- આંતરરાષ્ટ્રીય તથા લોકલ ગવર્મેન્ટ લેવલ પર institution કેવી રીતે કાર્ય કરશે. તે જોવામાં આવશે ૧૫૦ દેશો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા. જેમાં અમેરિકાએ તેની પર હસ્તાક્ષર કર્યા ન હતા તેને અટેન્ડ જરૂર કર્યું હતું. (Biodiversity Treaty:-150 Nation excluding USA sign a compensation treaty to protect the endangered species on earth.)
2) United Nations Framework convention on climate change (UNFCCC) (કાયદાકીય રીતે બાધ્ય)
- તેમાંથી જ ક્યોટો પ્રોટોકોલ ની રચના થઈ છે.
- તેનું મુખ્ય કાર્ય ગ્રીનહાઉસ ગેસ ને સ્ટેબલ કરવાનું છે.
- ખાદ્ય ઉત્પાદન પર ખતરો ના થવો જોઈએ
- ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ ટકાવ રીતે થવું જોઈએ.
- વિકસિત દેશ વિકાસશીલ દેશ ની મદદ કરવી જોઈએ.
- આપણા ફાઇનાન્સીયલ રિસોર્સ આપણા કન્વેન્શન ગોલને હાસિલ કરવા કઈ રીતે મદદ કરી શકે છે.
- Institutional mechanism પણ હોવું જોઈએ.
- UN Convention to combat Desertification ને રોકવા એક્શન પ્લાન બનાવો પડશે. આ પ્રથમ અને છેલ્લી આંતરરાષ્ટ્રીય કન્વેન્શન છે. જેની પર Desertification વાત થઈ હતી. (1992 ના રિયો તે ભાગ હતુ. તથા તે કાયદાકીય રીતે બાધ્ય પણ હતું)
CSD :- commission on sustainable development ની સ્થાપના કરવામાં આવી.
ફોરેસ્ટ પ્રિન્સિપાલ
કે જે કાનૂની રીતે બાધ્ય ન હતા.
જંગલ બચાવવા ટકાઉ વિકાસ સાથે તે સૌથી અગત્યની વાત હતી.
Read other post
Stockholm Conference 1972 | સ્ટોકહોમ કોન્ફેરેન્સ 1972
List of Agricultural Revolutions in India | Green Revolution India | હરિત ક્રાંતિ