Vaidik Yug in Gujarati, 1400 BC સુધીમાં સિંધુ ઘાટી સભ્યતા ખતમ થઈ ગઈ હશે અને ત્યારબાદ વૈદિક યુગ ની શરૂઆત થઈ.
- વૈદિક યુગ ને પણ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે
- Early વૈદિક યુગ – 1500-1000BC
- Later વૈદિક યુગ – 1000 – 600BC
- આર્યોના આગમન પહેલા ભારતમાં દ્રવિડો એ ઊંચા પ્રકારની સંસ્કૃતિ ખીલવી હતી. એમના બાળકો પિતાના નામે નહીં પરંતુ માતાના નામે ઓળખાતા હતા. તેઓ ધાતુઓનો ઉપયોગ કરતા હતા અને સોના અને ચાંદીના દાગીના પણ પહેરતા હતા.
- તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ ભાષા મૂળ રીતે દ્રવિડ ભાષામાંથી ઉદ્ભવી છે, દ્રવિડો એ ભારતને ધર્મ ભાષા અને સંસ્કારની ભેટ આપી છે. સિંધુ ઘાટી સભ્યતા પછી હજારેક વરસ બાદ આર્યો ભારતમાં આવ્યા હોય તેવું મનાઇ છે, આર્યો ભારતમાં આવ્યા અને ભારતની પ્રજામાં ભળી ગયા.
- આર્યો (તેનો મતલબ થાય છે જેઓ ઊંચા કુળમાં જન્મેલા હોય) ના આગમન બાદ ભારતની જમીન આર્ય ની ભૂમિ તરીકે ઓળખાવા લાગી એવું કહેવાય છે કે તે મધ્યભારતની વિંધ્યાચળ પર્વતમાળા સુધી તે લોકોનો વિસ્તાર હતો અને દિલ્હી નું પ્રાચીન નામ કેજે હસ્તિનાપુર હતું અને ઇન્દ્રપ્રસ્થ તે દેશની રાજધાની બની હતી..
- આર્યો બાદ ઈરાન, ગ્રીક, બેકટેરિયન, હુણ, પાર્થિયન પણ ભારતમાં આવ્યા હતા.
- આર્યો ક્યાં અને કેવી રીતે આવ્યા તેના વિશે ની માહિતી અલગ-અલગ લોકો દ્વારા અપાય છે. જેમ કે
- દયાનંદ સરસ્વતી એ કહ્યું હતું કે તિબેટમાંથી આવ્યા
- બાલ ગંગાધર તિલક એ કહ્યું આર્કટિકમાં થી આવ્યા
- એસી દાસજી, સપ્તસિંધુ આવ્યા
- MAX Mueller, Central એશિયામાંથી આવ્યા.
- Mcdonnell & Gibbs, ઓસ્ટ્રિયા-હંગેરી માંથી
- Belfy, રશિયન સ્ટેપ માંથી આવ્યા.

- આર્યો સપ્તસિંધુના રસ્તેથી આવ્યા હતા તેનું મુખ્ય કારણ એ છે કે અહીંના બોગસકોઈ/Boghazkoi જગ્યાએ એક inscription મળી આવ્યો છે જેની અંદર ભગવાન વરુણ અને ઇન્દ્ર વગેરે નામો જોવા મળે છે અને આ એ સમયગાળો “1400BC” છે કે જ્યારે આર્યો ભારતમાં આવ્યા હતા.
- આર્યો મૂર્તિ કે સ્વરૂપના પૂજાકો ના હતાં પરંતુ કુદરતના વાયુ, પૃથ્વી, અગ્નિ, પાણી અને આકાશ જેવા તત્વોને જે દૈવી સ્વરૂપ માનીને તેમની પૂજા અર્ચના કરતા હતા.
Early Vedic Age / Rig-vedic Age
- આર્યોનો આવવાનું સૌથી અગત્યનું કારણ એ છે કે ભારતની ફળદ્રુપ જમીન અને અહીંનું વાતાવરણ આર્યો ફક્ત દક્ષિણ એશિયા તરફ આગળ વધ્યા ન હતા. તેઓ યુરોપ તરફ પણ પોતાનું સ્થળાંતર કરી અને રહેવા લાગ્યા હતા.
- 2000 થી 1500 BC ના સમયગાળા દરમિયાન ધીરે ધીરે કરીને આર્યો ભારતમાં આવ્યા હતા. મતલબ કે ભારતમાં આર્યોનું આગમન એ કોઈ આક્રમણ ન હતું પરંતુ સ્થળાંતર હતું.
- ભારત તરફ આગળ વધ્યા ત્યારે અહીંના રહેતા સપ્તસિંધુના લોકોને તેમણે દાસ અથવા તો દસયુ કહ્યા હતા.
- આર્યો વિશેની માહિતી આપણને ઋગ્વેદ માંથી મળે છે તો સૌ પ્રથમ સમજીયે કે વેદ એટલે શું તો વેદના ત્રણ ભાગ હોય છે જેમાં
- 1) સંહિતા – દેવતાઓની સ્તુતિ અને પ્રાર્થના છે.
- 2) બ્રાહ્મણ જેમાં બ્રહ્મન યજ્ઞ મુખ્ય છે
- 3) આરણ્યક ઉપનિષદ જેમાં યજ્ઞશાળામાં રાજમહેલમાં રહીને બ્રહ્મર્ષિયો તથા રાજર્ષિયોઓએ ધર્મના રહસ્ય નું અને જીવાત્મા તથા પરમાત્મા સ્વરૂપ વિશે કરેલું ચિંતન છે
- સંહિતા ભક્તિ પ્રદાન છે, બ્રાહ્મણ કર્મ પ્રધાન છે અને ઉપનિષદ જ્ઞાન પ્રદાન છે.
- આ ૫૦૦ વર્ષમાં (1500 – 1000BC )ફક્ત એક જ વેદ લખાયો હતો.( ઋગ્વેદ) જે સંસ્કૃત ભાષામાં છે
- ઉપનિષદ અને બાકીના ત્રણ વેદ ના 1000-500BC સમયગાળામાં લખાયા હતા.
- ઉપનિષદોની સંખ્યા 108 છે ઉપનિષદનો અર્થ કોઈ ની નજીક બેસવું, Philosophy અને Spiritual knowledge વિશે વાત છે.
- 18 પુરાણો છે જેમાં Genealogies, cosmology, philosophy માહિતી દર્શાવે છે.
- ઋગ્વેદ ની અંદર મંત્ર વિશેની માહિતી છે
- સામવેદમાં સંગીત (Chants & Music)
- યજુર્વેદમાં યજ્ઞ, religious practise , ritual
- અથર્વવેદ જાદુટોણા & મેડિસિન અને આયુર્વેદ અથર્વવેદ નો જ ભાગ છે
- દરેક વેદમાં મંડલ આવેલ હોય છે. ઋગ્વેદ ની અંદર 10 મંડલ છે.
- જેમ 3 મંડલ ગાયત્રીમંત્ર આવેલ છે.જે સાવિત્રી નામના ભગવાન (Son God) વિષે લખાય છે.
Social Life | vaidik yug in gujarati
- Tribe – Jana
- Clan based kinship
- તે સમયે પુરુષ પ્રધાન સોસાયટી હતી, છતાં પણ મહિલાઓનું સ્તર સારું હતું, મહિલાઓ ભણતી હતી, Sacrifices કરી શકતી હતી અને Rigveda અનુસાર 16 થી 17 વર્ષ પહેલા marr. ના થાય.
- સમય જતાં 1000 bc થોડા સમય પહેલાં ચાર વર્ણ છેલ્લે છેલ્લે આવ્યા હતા.
- ઋગ્વેદ નો સમયગાળો જ્યારે પતવા આવ્યો, તે સમય દરમ્યાન સમાજની અંદર વર્ગ પ્રથા શરૂ થઈ.
- વર્ણનો સામાન્ય અર્થ થતો હોય છે રંગ, તો રંગ અનુસાર વર્ણ આપ્યા, Central Asia કરતા local લોકો થોડા કાળા હતા.
- Rigvedના પુરુષસૂક્ત/Purusa Sukta માં વર્ણપ્રથા કેવી રીતે આવી તેની શરૂઆત કેવી રીતે થઈ તેની જાણકારી છે, એવું કહેવામાં આવે છે કે, બ્રહ્માના શરીરના અલગ અલગ ભાગમાંથી લોકો નીકળ્યા હતા અને તે આગળ જતાં ચાર વર્ણમાં ફેરવાયા જેમકે
- બ્રાહ્મણ :- Priest, Scholar
- ક્ષત્રિય :- War + Admini.
- વૈશ્ય := Trade + Farmer
- શુદ્ર:- Labour
Early vedic Age “Geography”
- ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર જોઈએ તો તેઓ સપ્તસિંધુના વિસ્તારમાં રહેતા હતા જેમાં ઉત્તર થી દક્ષિણ સિંધુ નદી, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ, સરસ્વતી.
- આપણા વેદોમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ જોવા મળે છે તથા એવું પણ કહેવામાં આવતું હતું કે જે પણ મંત્રોચાર કરો તે બધા સરસ્વતી નદીને કિનારે કરો તેવું કહેવામાં આવ્યું છે.
- સૌથી અગત્યની બાબત જોઇએ તો ગંગા નદીનો ઉલ્લેખ એક જ વાર જોવા મળ્યો હતો, મતલબ કે તેઓ સપ્તસિંધુ ની આસપાસના વિસ્તારમાં રહેતા હતા અને હજુ સુધી તેમણે સમુદ્ર જોયો નહોતો માટે પુસ્તકોની/વેદ અંદર સમુદ્ર + વિંધ્યચાલ પર્વત વિશેની કોઈ માહિતી છે નહીં.

Food
- સોમરસનું સેવન કરતા કદાચ હિમાલયના પહાડમાંથી મળતો હતો.
- Meat:- Fish , birds, goat, sheep
Polity
- કુલક કહેવામાં આવતો હતો.
- રાજન એ ટ્રાઈબ નો ચીફ કહેવામાં આવતો હતો.
- સભા તથા સમિતિ ના લોકો ભેગા મળી જે નિર્ણય કરે, તેને ફોલો કરવાનું કાર્ય રાજન કરતો હતો.
- રાજાનું પદ વારસાગત હતું. પરંતુ રાજનને હટાવી શકાતો હતો.
- આર્યન ટ્રાઈબમાં વચ્ચે ઝઘડા થતા હતા. “બેટલ ઓફ ટેન કિંગ્સ” ફેમસ છે.
- ભરત ટ્રાઈબ આ દસ સામે લડી હતી અને ભરત ની જીત થઈ હતી.
Economy
- Pastoral/પશુપાલન life – Cattle breeding PRIMARY occupation. આમથી તેમ ફરવુ.
- ખેતી એ તેમનો સેકન્ડરી કાર્ય હતું તથા યુદ્ધ થતા હતા તે બધા cattle પર કરતા હતા નાકી જમીન પર.
- ગવીસ્થિ, ગાયને શોધવી આ શબ્દ યુદ્ધ માટે વપરાતો હતો.
- Craft – pottery, leather goods, smiths
- NO Coins – BARTERING OR Gift/ બલી સિસ્ટમ ચાલતી.
- મતલબ સ્ત્રીઓને As a Gift અપાતી હતી.
- No Taxes
- ONLY copper, Bronze ( No iron )
ગાયનું મહત્વ
- બ્રાહ્મણને ગાય ઇનામ તરીકે આપવામાં આવતી હતી.
- ગૌ -> ગાય.
- ગવસ્થિ – > Search of cows/ war
- ગોપતિ -> રાજા / ચીફ / ગાય નો રક્ષક
- ગોમત -> cattle જેટલી તેટલો અમીર વ્યક્તિ.
- ગાયનું માંસ ખાવામાં આવતું ન હતું.
ધર્મ અને ફિલોસોફી
- નેચરલ વસ્તુને પૂજતા હતા.”Anthropomorphic forms” જેવીકે ગંગા, સુરજ વગેરેને ભગવાન બનાવ્યા હતા.
- જમીનના ભગવાન તરીકે પૃથ્વી, સોમ અને અગ્નિ
- અવકાશી ભગવાન તરીકે ઇન્દ્ર, મારુત અને વાયુ
- સ્વર્ગ ના ભગવાન તરીકે વરૂણ સૂર્ય અને ઉષા પૂછવામાં આવતા હતા.
અગત્યના ભગવાન
- વરૂણ :- God of sky, water
- ઇન્દ્ર :- god of war , ઠંડી , Purandar -> મતલબ કિલ્લો તબાહ કરનાર/ સામે વાળા ને તબાહ કરનાર
- અગ્નિ :- god of fire
- દૂધ દહી વગેરેનો ઉપયોગ મંત્ર દરમિયાન પૂજા માટે આહુતિ આપવા માટે થતો હતો.
લેટર વૈદિક એજ/સમય | later vedic period in gujarati
- આર્યન એજ શરૂઆત કરી અને આર્યનનો ઉપયોગ શરૂ થયો.
- 1000 – 600BC
- આર્યન ઉપયોગથી તે સમયની પરિસ્થિતિ તદ્દન બદલાતી ગઈ જેવી રીતે આજના સમયની ઇન્ટરનેટ એ પરિસ્થિતિ બદલી નાખી છે.
- આ સમય દરમિયાન આર્યો પૂર્વ અને દક્ષિણ તરફ આગળ વધ્યા તથા બાકીના વેદોની અંદર અરબ સાગર અને વિંધ્યાચળ નો ઉલ્લેખ જોવા મળે છે.
- હવે ગંગા અને જમુના દોઆબ વિસ્તારની અંદર સિવિલાઈઝેશન છે, તેની શરૂઆત થઈ.
- આર્યોએ આર્યન ઈન્સ્ટુમેન્ટ ની મદદથી જંગલો સાફ કર્યા જંગલી જાનવર ને માર્યા, and tiled the soil.
- સેન્ટ્રલ એશિયાથી ઘોડા લઈને આવ્યા હતા, અહીં ઘોડાની કોઈ એવી સ્વદેશી જાતી ન હતી. ઘોડા ની મદદથી જલ્દી આગળ વધી શકતા હતા. આજે પણ ભારતમાં તેનું બ્રેડીંગ ઓછું છે.

- આ સમય દરમિયાન 4 વર્ણ સિસ્ટમ શરૂ થઈ ગઈ. કાસ્ટ બેઝિસ પર કામ જ ન હતું, ઉદાહરણ તરીકે લોખંડ નું કામ છોડી ખેતીનું કામ કરી શકાતું હતું. Medieval સમય આયો તે સમય દરમિયાન કાસ્ટ અનુસાર કાર્ય રિજિડ થઇ ગયુ.
- આ સમય દરમિયાન બ્રાહ્મણોનું મહત્વ વધવા લાગ્યું. તે લોકો supremacy થવા લાગ્યા. ક્ષત્રિય રાજા પણ બ્રાહ્મણો ની કહી બાબત અનુસાર કાર્ય કરવા લાગ્યો.
- તે સમયની ગાર્ગી અને મૈત્રી એ ભણેલી સ્ત્રી/educated intellectual women ગણાતી હતી.
- ખેતીવાડી ની શરૂઆત થવાને કારણે પુરુષો ખેતીનું કામ કરતા હતા અને સ્ત્રીઓ ઘરનો કાર્ય કરતી હોવાથી સ્ત્રીઓનું સ્તર ઘટયુ હતું.
- વેદની અંદર અલગ અલગ પ્રકારના લગ્ન વિશેની માહિતી છે આઠથી દસ પ્રકારના લગ્ન વિશેની માહિતી જોવા મળે છે. “Different types of marriage allowed”
- એક વર્ણમાં લગ્ન થવાથી જરૂરી નથી.
- ત્રણેય ઊંચા વર્ગમાં એક ધાગો પહેરાવતો હતો. તેને ઉપનયન કહેવાતું હતું. આ ક્રિયા બાદ તેને DWIJA/ દ્વિજ
બીજીવાર જન્મ અને વિધિ બાદ બાળકની ભણવાની શરૂઆત થતી હતી.(વૈદિક મંત્રોચ્ચાર કર્યા બાદ ક્રિયા કરવામાં આવતી હતી)
- આ ક્રિયા આઠ વર્ષની ઉંમરે થતી હતી અને ચોથા વર્ણને ભણવાની મનાઈ હતી તેઓ ગાયત્રી મંત્ર પણ વાંચી શકતા ન હતાં.
- આશ્રમ સિસ્ટમની શરૂઆત થઈ જબાલ/JABAL ઉપનિષદમાં આશ્રમ સિસ્ટમ વિશેની વાત થયેલી છે જેવી કે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ આશ્રમ.