Monday, December 4, 2023
HomeAncient HistorySindhu Ghati Sabhyata in Gujarati | સિન્ધુ ઘાટી સભ્યતા

Sindhu Ghati Sabhyata in Gujarati | સિન્ધુ ઘાટી સભ્યતા

Sindhu Ghati Sabhyata in Gujarati, Read more !!!

પંજાબના હડપ્પા ગામ તરફ 1856 માં એક અંગ્રેજ અધિકારીએ આ જગ્યાએ એક જુના નગર ના ખંડેર દટાઈ રહેલા હોવાની વાત કરી હતી.

અલેક્સઝેન્ડર કલિંગમ એ.એસ.આઈ પ્રથમ ચેરમેન ત્યાં ગયો અને Seal Publish કર્યા. 

1921 માં જ્હોન માર્શલ ચેરમેન દ્વારા ખોદકામ કાર્યની શરૂઆત કરવામાં આવી (એ.એસ.આઈ  ચેરમેન). આ ખોદકામની ડિસ્કવરી કરનાર.

 • મોહેંજો દડો :- સંસ્કૃતિમાં મોહેંજો દડો ની શોધ પુરાતત્વવિદ્ ને રખલ દાસ બેનરજી આભારી મનાય છે. 1922 ના સમયમાં લારખાના જિલ્લામાં મોહેં-જો-દડો ટેકરો જોયો. મોહેં-જો-દડો નો અર્થ થાય છે, મરેલા નો ટેકરો.
 • હડ્ડપા:- રાય બહાદુર સહાની , એમ એસ વત્સ.

સિન્ધુ ઘાટી સભ્યતા, સિંધુ ના ફળદ્રુપ કિનારા પર મોહેંજો દડોમાં જમીન, પાણી અને પ્રાણીઓ આ ત્રણેય વસ્તુઓ હતી, એવું ત્યાંથી મળેલા રમકડા અને પ્રાણીઓના હાડપિંજરો ઉપરથી જણાય છે.

આ સભ્યતા સિંધુ અને તેની સહાયક નદીઓ જેવીકે સરસ્વતી ની આસપાસ મળી આવે છે.

આ સભ્યતાના અવશેષો જમ્મુકાશ્મીર થી ગુજરાત અને અલામગીર પૂર થી ઉત્તર પ્રદેશ મેરઠ ની પાસે થી બલુચિસ્તાન પાકિસ્તાન સુધી મળી આવે છે.

અગત્યના વિસ્તારો જેવા કે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ.

સરસ્વતી નદી કે જે લુપ્ત થઇ ગઇ, તેની જગ્યાએ ઘઘર નદી જે ફક્ત ચોમાસામાં જ પાણી ધરાવે છે. તે  હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં વહી  જ્યારે પાકિસ્તાનમાં જાય છે. તેને હકરા  કહેવામાં આવે છે.

કોઈ વસ્તુ લોખંડની મળી આવી નથી. સુતરાઉ કાપડ નો એક લાલ ટુકડો મળી આવ્યો છે. તે ઉપરથી કહી શકાય કે મોહેંજો દડો માં કપાસ નું વાવેતર થતું હશે.

હડપ્પા માંથી મળી આવેલા એક મકાનની લંબાઈ 167 ફૂટ અને પહોળાઈ 119 ફૂટ જેટલી છે.

2001માં ભૂકંપ (GUJ) નાં અનુસંધાને ઊંડા સંશોધને, આર એસ બિસ્ત અનુસાર,હડપ્પા સંસ્કૃતિ વખતે ભૂકંપ આવ્યો હશે :  પ્રથમ ઈસા પૂર્વે ૨૯૦૦ અને બીજો ઈસા પૂર્વે 2600 માં આવ્યા હોવાના સંકેત મળ્યા છે.

તેમના અનુસાર સરસ્વતી સંસ્કૃતિ ના અંતે ઋગ્વેદ લખાયો હશે અને યજુર્વેદના સમય સુધીમાં તો પ્રાચીન સરસ્વતી સંપૂર્ણ રીતે લુપ્ત થઈ ગઈ હતી એવું જણાય છે.

મોહેંજો દડો સ્નાનગૃહ આપણું ધ્યાન ખેંચે છે. તેની લંબાઈ 180 ફૂટ છે, પોહળાઈ 108 ફુટ ધરાવે છે.

1944 :- Mortimer Wheeler એ પણ ખોદકામ કર્યું હતું અને આઝાદી બાદ ભારત પાકિસ્તાન અલગ થયા બાદ પણ ખોદકામનું કાર્ય ચાલતું હતું.

તે bronze age સિવિલાઈઝેશન પણ કહેવામાં આવે છે. કારણ કે અહીં કોપર નો ઉપયોગ થતો જોવા મળે છે.

સિન્ધુ સભ્યતાને સમકાલીન ઈરાકમાં મેસોપોટેમીયા અને ઇજિપ્ત/ નાઇલ નદી વિસ્તાર હતો. આ ત્રણેયના ટાઉન પ્લાનિંગ, script અને  religion અલગ-અલગ હતા.

તેથી એક જ kingdom છે તેમ કહી શકાય નહીં. પરંતુ તેઓ વેપાર કરતા હતા તેની માહિતી મળી આવી છે.

મેસોપોટેમીયા ના ઉર નગર માંથી અવશેષો મળ્યા છે. બેબીલોનીયા માથી મળી આવેલા માટીના વાસણો જેવાં મોહેં-જો-દડોમાંથી પણ મળ્યા છે. આ ઉપરથી કહી શકાય કે સિંધુ ઘાટી અને મેસોપોટેમીયા વ્યાપાર ચાલતો હશે.

Time period | Sindhu Ghati Sabhyata in Gujarati

Early phase : 3300 – 2600 BC

Mature Phase :- 2600-1900BC

Late Phase :- 1900-1400 BC

તાજેતરમાં રાખીઘડી માંથી મળેલ આ નમૂનામાં કાર્બન ડેટિંગ અનુસાર Appro. 7000BC જૂની મનાય છે.

મુખ્ય ખાસિયતો

 • હવે શહેર વિકાસ જોવા મળ્યો છે
 • ભારતમાં પ્રથમ વખત અર્બનાઇઝેશન જોવા મળ્યો.
 • ટાઉનપ્લાનિંગ થતું જોવા મળ્યો
 • મુખ્ય દ્વાર મુખ્ય ગલી પર નહીં પરંતુ Narrow ગલી ખૂલતો હતો.
 • આખો વિસ્તાર મતલબ કે સીટી WALL અંદર હતો
 • કાશ્મીર to Guj. સુધી મળી આવેલા ઘરોમાં ઇંટો 4:2:1 મા મળી આવે છે.
 • નાહવાની જગ્યા બાથરૂમ હતા.
 • દરેક ઘરમાં ગંદા પાણીના નિકાલ માટે નાડીઓ હતી અને નાડીઓ ઉપર ઢાંકણું પણ જોવા મળતું હતું, તેના માટે લાકડાનો અથવા પથ્થર નો ઉપયોગ થતો હતો.
 • પ્રત્યેક મુદ્રા ઉપર કોઈ પ્રાણીના ચિત્ર સાથે લખાણ જણાય છે. આ મુદ્રાઓમાં વૃષભ ની આકૃતિ નો ઉપયોગ વિશેષ થયેલો જણાય છે.
 • અહીં મળી આવેલા હાડપિંજરો ઉપરથી આપણે એવું કહી શકીએ કે દરેક લોકો એક જેવા ન હતા. મનુષ્યના હાડપિંજર સેન્ટ્રલ એશિયા, મોન્ગોલાઇડ/ ચીન તિબેટ , મેસોપોટેમીયા  વગેરેના પણ મળી આવે છે મતલબ કે ત્યાંથી લોકો વ્યાપાર કરવા માટે ભારતમાં આવ્યા હશે અને અહીંયા  રહ્યાં હશે તેવું પણ આપણે કહી શકીએ.
 • ઘણાના મંતવ્ય અનુસાર આ લોકોનો મુખ્ય કાર્ય ખેતી હતું જ્યારે બીજાના મંતવ્ય અનુસાર ટ્રેડ અને કોમર્સ હતું. ગામડામાં ખેતી થતી હતી જ્યારે શહેરોની અંદર ટ્રેડ અને કોમર્સ જોવા મળ્યા છે.
 • સ્ત્રીઓનું સ્તર સારું હતું એક “Mother Goddess cult” પણ મળી આવ્યું છે.તેની પૂજા પણ થતી હતી.

ઘોડાના પ્રમાણ સુરકોટડા અને લોથલમાંથી મળ્યા છે. કદાચ મેસોપોટેમીયા થી આયાત કરવામાં આવ્યા હશે. તેના કારણે જ બધે મળ્યા નથી.

તે સમયે મળેલા ઘર વર્ગ પ્રમાણે નાના અને મોટા હતા. જેમ કે મોટા એડમિનિસ્ટ્રેટિવ વ્યક્તિઓ અને બીજા વર્ગના લોકોની અલગ અલગ ઘર હતા.( દફન ક્રિયા અલગ અલગ હતી).

People of Indus Valley Civilization grew wheat, Barley chickpea, lentil, sesame seeds.

ચોખાની ખેતી ના નમુના લોથલ સાઇટ પરથી મળ્યા છે. જ્યારે જવની ખેતી ના નમુના banawali  સાઈટ ઉપરથી મળ્યા છે.

સિંધુ નદીની આસપાસ cotton બનાવતું હતું. જે મેસોપોટેમીયા export થતું હતું.

આજે પણ પાકિસ્તાનનું મુખ્ય નિકાસ Cotton છે.

પાણીને બચાવવા માટે નું આયોજન જોવા મળે જ છે.

ગુજરાત, ખેતી માટે પાણી/ Water Tank મળી આવ્યા છે.

મેસોપોટેમીયા/SUMER શહેર તથા આજનો ઇરાક અને ઈજિપ્તમાં વ્યાપાર થતો હતો. વ્યાપાર કરવા માટે વધારે માત્રામાં boats ઉપયોગ તથા જમીને માર્ગનો ઉપયોગ કરાતો હતો.

અંદર વ્યાપાર કરવા માટે મતલબ કે નજીકના વિસ્તારોમાં વ્યાપાર કરવા માટે નદી ની  બોટનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે મેસોપોટેમીયા સાથે વ્યાપાર કરવા માટે સમુદ્રી બોટનો ઉપયોગ થતો હતો.

બંને જગ્યાએ એકબીજાની વસ્તુઓ મળી આવી છે. તોલમાપ માટે બાટ (16 Multiple 16-32-64-160.) વપરાતા હતા.

seal used to authenticate trade.

 1. મળી આવેલા સીલ ઉપર ઘણું બધું લખાણ હોવાથી તેને “Pictographic Seal” પણ કહે છે.
 2. આ લખાણ નો મતલબ હજુ સુધી ખબર નથી .
 3. આ લખાણ “Boustrophedon Script ”છે.

Refined And High quality ના સ્ટેચ્યુ બનાવતા હતા, નાચતી કન્યા ની મૂર્તિ હાલ દિલ્હીમાં છે.(National Museum)

કોપર નું માઇનિંગ રાજસ્થાનના ખેતરી માં થતું હતું. આજે પણ અહીંયા કોપરનું માઇનિંગ થતું જોવા મળે છે.

ટેરાકોટા માંથી રમકડા બનાવતા હતા અને જે ખૂબ જ વિપુલ પ્રમાણમાં મળી આવ્યા છે. પરંતુ તે રમકડા છે તે નક્કી નથી.

Highly Decorated પોટરી.

Different type of Jewellery, ornament, rings, beads and other cosmetic.

તે સમયે સ્ત્રીઓ તથા પુરુષો બંને ઘરેણા પહેરતા હતા. girdles, earrings and anklets ફક્ત સ્ત્રીઓ પહેરતી હતી.

દફન પ્રક્રિયા ત્રણ રીતે કરવામાં આવતી હતી.

 1. અગ્નિદાહ
 2. પૂરેપૂરું દફન
 3. અડધું દહન – અડધું  નહીં

લોથલમાં એક જોડાને સાથે દફનાવવામાં આવ્યું છે.

આ સાઇટ માં pots, tools, jewellery etc સાથે દફનાવવામાં આવતી હતી.

Megalithic Life after death માં માનતા હતા.

મંદિર જેવી કોઈ રચના મળી આવતી નથી.

તેઓ Animism/ હાલતી ચાલતી વાસ્તુ ને પૂજતા. Mother Goddess, માતા ની નાની-નાની ટેરો કોટા ની મૂર્તિ ઘર-ઘરમાં મળી છે, તો કદાચ આ મૂર્તિને ભગવાનની જેમ પૂજતા હશે. તેથી તેને Mother Goddess કહેવાય છે. દરેક મૂર્તિ ના માથા ઉપર એક મોટો મુગટ જેવું કંઇક જોવા મળે છે.

સ્વસ્તિક ના સીલ પણ મળી આવ્યા છે.

હડપ્પા

 • હાલના પાકિસ્તાનમાં, શોધક દયારામ સહાની 1921, ખાસિયત રાવી નદીના કિનારે.
 • અહીં પણ અનાજના ભંડાર મળી આવ્યા છે અને તે સિટાડેલ ની બહાર છે .
 • ટેરાકોટાના “Bullock Carts” ખૂબ જ મળ્યા છે
 • ખેતીમાં surplus હતા તેથી Granary બનાવિ,અહીં મળેલા ભંડારમાં જીપ્સમ + ચૂનાનો ઉપયોગ થતો હતો જેથી પાણી થી બચી શકાય તથા ભંડારમાં વિભાગો કરવામાં આવ્યા હતા જેથી એક ભાગનું બગડેલું અનાજ બીજા ભાગને ખરાબ ના કરે.
 • સૌથી પહેલું ખોદકામ અહીં થયું હોવાથી તેને હડપ્પા સિવિલાઈઝેશન પણ કહેવામાં આવે છે.
 • કબ્રસ્તાન વિસ્તાર પર મળી આવ્યો છે જેમાં Partial And Coffin Burial થતું હશે.

મોહેંજો દડો

 • હાલ પાકિસ્તાનમાં, શોધક રખાલદાસ બેનર્જી 1922 ,
 • ખાસિયત જાહેર સ્નાનાગાર અને પશુપતિ મૂર્તિ મળી આવી છે ,
 •  કાંસાની નગ્ન મૂર્તિ પણ અહીંથી જ મળી આવી છે
 • 700 કુવા મળી આવ્યા છે.
 • Great Granary/ અનાજ સાચવવાની જગ્યા પણ મળી છે જે સિટાડેલ માં મળી આવી છે.
 • એસેમ્બલી હોલ પણ મળી આવે છે.

ચાનુંદારો

 • મોહેંજો દડો થી 130 કિમી દૂર આવેલ છે.
 • સૌથી અગત્યની બાબત સેટાડેલ મળ્યા નથી બની શકે કે આ કદાચ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોઈ શકે મળી આવી છે અને કારીગર રહેતા હશે. (seal, bone figurines, toys મળી આવી છે)
 • જેથી મોહેંજો દડો ની જરૂરિયાત પૂરી કરી શકાય.

રંગપુર

સુરેન્દ્રનગર, શોધક માધો સ્વરૂપ વત્સ અને એસ.આર.રાવ 1931,1953. ગુજરાત નું પ્રથમ હડપ્પન નગર.

લોથલ

 • અમદાવાદ, શોધક એસ.આર.રાવ 1955, સૌથી પ્રાચીન બંદર.
 • સાબરમતી નદી ની સહાયક નદી ભોગાવો ના કિનારે આવેલું છે.
 • વિશ્વનો સૌથી જૂની Dockyard 
 • Trading port
 • Bead making workshop
 • ચોખાની ખેતી થતી હતી
 • કપલ ની સાથે burial પણ મળયુ છે.
 • ટેરાકોટા ના ઘોડા ની Figure.
 • Button Shaped Persian seal discovered.

ધોળાવીર

 • કચ્છ, શોધક રવિન્દ્ર સિંહ બિશ્ત 1967 1990, ગુજરાતનું સૌથી મોટું હડપ્પન નગર.
 • ધોળાવીર, Large town with elaborate system of drains and large reservoirs.

સુરકોટડા

કચ્છ, શોધક જગતપતિ જોશી, અહીંથી ઘોડા ના અવશેષ મળી આવ્યા છે.

ઘોડાનો કંકાલ સુરકોટડા માંથી એક જ જગ્યાએથી મળ્યું છે. તે ઘોડાનું ફિઝિકલ evidence/પ્રમાણ દર્શાવે છે, કદાચ સુરકોટડા સમુદ્રની નજીક હતું.

રાખીગ ડી

 • હરિયાણા હિસાબ 2014- 15 મોહેંજો દડો બાદ આ સૌથી મોટી સાઈટ ગણવામાં આવે છે.
 • તેનો વિસ્તાર 350+ હેક્ટર થી પણ વધુ માનવામાં આવે છે હજુ પણ ખોદકામ ચાલુ છે.
 • ઘઘર નદીથી 27 km દૂર આવેલ છે તો કદાચ નદીએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હશે.
 • અહીંથી મળી આવેલી વસ્તુઓ નું જ્યારે C14 કરવામાં આવ્યું તો તે વસ્તુ નો સમયગાળો 5000 – 4000BC પણ માનવામાં આવે છે.
 • સોનાનો કામ થતું હોય તેવી વર્કશોપ મળી આવી છે. સાથે સાથે Granary and Fire alters પણ મળ્યા છે.
 • Granary મોહેંજો દડો કરતા મોટી છે.

39 હાડપિંજર મળ્યાં છે. જેનો ડી.એન.એ ટેસ્ટ હજુ ચાલી રહ્યો છે.

કાલિબંગન (રાજસ્થાન હનુમાનગઢ)

 • આ નામ પડવાનું કારણ એ હતું કે અહીંયાંથી કાળા રંગના ઝવેરાત મળી આવ્યા હતા.
 • આ સાઇટ  ઘઘર નદીના કિનારે આવેલી છે.
 • સૌથી અગત્યનો પોઇન્ટ જોઈએ તો “City wall with bastions”
 • Ploughed field SUPER IMP
 • Fire alter And fire pit
 • Animal bones દર્શાવે છે કે જાનવરોની પણ બલી ચડાવવામાં આવતી હતી.

સુક્તાગેંડોર/ suktagendor

 • સિંધુ ઘાટી સભ્યતા નું પશ્ચિમી side નું સૌથી છેલ્લી site ગણવામાં આવે છે.
 • Port city in the makran cost of balochistan.

રોપર – રૂપનગર જિલ્લો પંજાબ

કોટડીજી – સિંધ

આલમગીરપુર સિંધુ ઘાટી સભ્યતાની western most site.

મોટી સભ્યતાનો ખતમ થવા નું કારણ શું હોઈ શકે?

 • ભૂકંપ અને પુર
 • દુષ્કાળ અને ખેતી ઓછી
 • સિંધુ અને સરસ્વતી નદી એ પોતાનો રસ્તો બદલ્યો તથા સરસ્વતી નદીનો ઘઘર અને હકરા સુકાઈ ગયો
 • ડેમ વગેરે બનાવ્યા ન હતાં જેથી પુર થી બચી શકાય
 • આર્યોના આક્રમણ
 • Late હડપ્પા ફેસ માં વસ્તી સ્થળાંતર, પૂર્વ side “Gangetic plains”તરફ  આગળ વધી હતી.
 • સિંધુ ઘાટી સભ્યતા માં રહેતા મેસોપોટેમીયા લોકોને “Meluha” કહેવામાં આવતા હતા.
 • તેના ઉપર એક પુસ્તક લખી હતી, “the immortals of meluha”.( અમીષ ત્રિપાઠી). તેઓને લોખંડ ની જાણકારી ન હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments