Monday, December 4, 2023
HomeAncient Historyકુતુબદીન ઐબક | Qutubuddin Aibak UPSC | qutubuddin aibak in gujarati

કુતુબદીન ઐબક | Qutubuddin Aibak UPSC | qutubuddin aibak in gujarati

Qutubuddin Aibak UPSC, Read More !!!

            84,          30,         94,   37,       75   Years  
  • સમય જતાં સલ્તનતકાળમાં તેમનું સામ્રાજ્ય દક્ષિણ ભારતની + ડેક્કન અંદર પણ આપણને જોવા મળે છે.
  • ઘોરી ના મૃત્યુ બાદ રાજધાની લાહોરમાં બનાવી હતી.
  • જયચંદ ના પછીનો હરિશ્ચંદ્ર ને તુર્કીઓને Badayun and farukhabad માંથી હાંકી કાઢયા હતા. જેને ઐબક પાછા  જીતી લીધા હતા.
  • ઐબક brave, faithful, generous ઉદાર હતો તેની generosity ના કારણે તેને લાખ બક્ષના નામથી ઓળખવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે તેણે એક લાખ સિક્કાઓનું દાન કર્યું હતું.
  • ઐબક  ઘોરી ના ઘણા ગવર્નરો નો સામનો કરવો પડ્યો હતો પણ છેલ્લે તેણે સત્તા સ્થાપી હતી
  1. Tajuddin Yaldauz
  2. Nasiruddin Gabacha (મુલતાન + uchch નો ગવર્નર).
  • તેના સમયે પ્રખ્યાત સ્કોલર હસનનિઝામી / Hasan Nizami હતા.
  • કુતુબદીન બખ્તિયાર કાકી ના નામથી કુતુબમિનાર ની શરૂઆત કરવામાં આવી હતી.
  • એક મળેલા શિલાલેખ માં કહેવાયું છે કે 27 હિન્દુ અને જૈન મંદિરોને તોડીને  quwwat ul islam mosque /મસ્જિદ દિલ્હીમાં જે આવેલી છે, તે બનાવવામાં આવી હતી.
  • આ મસ્જિદ દક્ષિણ દિલ્હીમાં (મહરોલી) આવેલી છે. તે સમયે તેઓનું capital પણ હતું, સાથે સાથે પૃથ્વીરાજ ચૌહાણ III ના સમયે ચૌહાણની પણ capital ગણવામાં આવતું હતું.
  • કહેવાય  છે કે પૃથ્વીરાજ વખતે અહીં Qila rai pithora કિલ્લો આવેલો હતો.
  • આ મસ્જિદ ઉત્તર ભારતની પ્રથમ મસ્જિદ માનવામાં આવે છે. અને સાથે સાથે Trimph of Islam પણ ગણવામાં આવે છે.
  • ઢાઈ દિન કા ઝોપડા અજમેર માં આવેલી છે અને અહીં પહેલા સંસ્કૃત સ્કૂલ હતી તેને તોડીને આ બનાવવામાં આવી છે.
  • ચોગાન રમતી વખતે 1210 મા ઘોડા પરથી પડી જતા તેનું મૃત્યુ થયું હતું .
  • આરામશાહ, તેને પિતાના મૃત્યુ બાદ ગાદી માટે બોલાવાયો હતો. પરંતુ તે કાબિલ ન હોવાથી ઐબક ના son-in-law ઈલ્તુત્મિશ ને દિલ્હીમાં બોલાવવામાં આવ્યો હતો.
  • આરામ શાહે તેનો વિરોધ પણ કર્યો તેને દબાવી દીધો અને ત્યારબાદ ના Shamsuddin નામથી તે સુલતાન બન્યો.

ઈલ્તુત્મિશ | iltutmish history in gujarati

  • ઐબક, ગુલામ હતો. ગુલામ વંશ નો સાચો સ્થાપક ગણવામાં આવે છે.
  • તેણે ઘણા રાજપુત રાજાઓને હરાવ્યા હતા
  • તેણે ઘણા કમાન્ડર ને પણ હરાવ્યા કે જે તેની વિરુદ્ધ હતા.

Yaldauz , Alimarkhan, Qubacha

  • Jalor અને રણથંભોરના ચીફ અને ગ્વાલીયર અને કલીંજર સાથી જોડાઈ ને પોતાની સ્વતંત્ર જાહેર કર્યા હતા.
  1. Yaldauz ને 1215 માં તરાઈ માં હરાવયો
  2. Qabacha ને 1217 માં પંજાબ થી દૂર લઇ જવા માં સફળ રહ્યો.
  • તે સમયે ચંગેઝ ખાન ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં threatened કર્યું હતું.
  • દિલ્હી કેપિટલ બનાવ્યું હતું.
  • તે ઈલબારી હતો.
  • તેણે બંગાળ અને પંજાબ ના હેડને હરાવ્યા હતા.
  • તેણે તુર્કની ચાલીસા/ ચાલીસ/ચહલગાની 40 elite noble નો ભેગા કરીને બનાવી હતી.
  • મધ્ય એશિયામાં મંગોલ આક્રમણથી બચાવ્યું હતું.
  • Khwarizam નામની જગ્યાના રાજાને Jalaluddin mangbarni (son of the shah of khwarizam) ને પનાહ આપવાની ના પાડી હતી. સિંધ પ્રદેશમાં Mangbarni ને માર્યો અને ત્યારબાદ ચંગીઝખાન ભારત આવ્યા વગર પાછો જતો રહ્યો.
  • તેણે ઈકતા પદ્ધતિ શરૂ કરી.
  • તેણે કુતુબમિનાર નું કાર્ય પૂર્ણ કરાવ્યું.
  • 1226-27 સમયમાં પોતાના પુત્ર Nasiruddin Mahmud ની આગેવાનીમાં સેના મોકલી. તેણે Iwaz khan ને હરાવ્યો અને બંગાળ & બિહાર ને દિલ્હી સલ્તનત માં જોડ્યું
  • 1226 રણથંભોર જીતી લીધું તથા સમય જતા ઇલ્તુતમિશ 1231 પોતાની under mador, jalore, Bayana, Gwalior જીતી લીધા.
  • બલબને દલ ચાલીસાનો ખંડન કર્યું હતું.
  • ટક્કા નામના ચાંદીના અને જીતલ નામના તાંબાના સિક્કા અરબી ભાષામાં પ્રથમ શરૂ કર્યા.
  • તેને ઘુમ્મટ નિર્માણનો પિતા કહેવામાં આવે છે.
  • દિલ્હીમાં પ્રથમ ટંકશાળા શરૂ કરી.
  • Abbasid ખલીફા પાસેથી official letter લઇ અને કહ્યું કે હું ભારતનો રાજા છું.
  • ઐબક  પોતાને મલિક / સાલઈ સિપાઈ નામથી ઓળખતો હતો.
  • ઇલ્તુતમિશ પોતાની પુત્રી રઝિયા સુલતાન ને ગાદી આપીને ગયો

રઝિયા સુલતાન | razia sultan in gujarati

  • તેણે એબિસિનિયા ના સેલ્વ malik jamaluddin yaqut ને આમીર – એ – આખુર (Master of royal horse) બનાવ્યો હતો. જે વાત અમીરોને ગમી ન હતી.
  •  દિલ્હી સલ્તનત માં સિંહાસન પર બેસનારી પ્રથમ અને છેલ્લી  મહિલા છે.
  • તેણી પડદા વગર કોટમાં બેસતી, સૈનિકો ના કપડાં પહેરી  હાથી પર બેસી પ્રજા વચ્ચે જતી હતી.
  • ગવર્નર ઓફ ભટીંડા altunia એ યાકુત ને મારે છે તથા રઝિયા ને કેદી બનાવે છે આગળ જતા તેની સાથે પરણી જાય છે.
  • ચાલીસા ના આદેશ અનુસાર હરિયાણાના કૈથલ માં તેની અને altunia ની હત્યા કરવામાં આવે છે, જ્યારે તેઓ પંજાબ થી દિલ્હી તરફ આગળ વધતા હતા.
  • 1240 to 1266 દરમિયાન ચાલીસા દ્વારા નીચેના લોકોને નીમવામાં આવ્યા હતા.

1) બહેરામશાહ 1240-42

2) અલાઉદ્દીન મસૂદ 1242-46

3) નાસીરુદ્દીન મોહમ્મદ 1246-66 (20 Years)

નાસીરુદ્દીન એક સીધો સાદો અને ધાર્મિક વ્યક્તિ હતો. તેને પુત્ર થતા ન હતા. તેથી તેણે પોતાના વજીર અને સસરા એવા બલબન  ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા.

ગયાસુદ્દીન બલ્બન 1266-86 | balban history in gujarati

  • ૬૫ વર્ષે તેઓ સુલતાન બન્યા હતા. 
  • Sultanate ને મજબૂત કરવા માટે તેમણે સૌથી પહેલું કાર્ય દલચાલીસા નું ખંડન કર્યું હતું. તેમણે ચાલીસાના દરેકે દરેક વ્યક્તિને મરાય નાખ્યા હતા. થોડાક ને બાકી રાખીને કે જેઓ તેમની સામે માફી માંગી.
  • તેણે અલ્હા નો મોકલેલો પ્રતિનિધિ નામ ધારણ કરયુ હતું.
  • Law and order જાળવી રાખવા અલગ થી મિલિટ્રી વિભાગ “Diwan – i – Arz” શરુ કર્યો હતો ( તે ન્યાય માં ખુબ માનતો હતો.).
  • ઇબ્નબતુતા અને Isami મુજબ નાસીરૃદીન ને ઝેર આપી બલ્બન throne પર આયો હતો.
  • તેણે દરેક વિભાગ ની જાસૂસી કરવા Spies નિયુક્ત કર્યા હતા.
  • તે ગ્વાલિયર અને રણથંભોર જીતવામાં અસફળ રહ્યો હતો.
  • Sijada – Prostration
  • Paibos- રાજાના પગ ચૂમવા
  • તે સમયે નવરોઝ ઉત્સવ ઉજવણી શરૂઆત કરાઈ (પર્શિયા)
  • અમીર ખુશરો તેના સમકાલીન હતા
  • તેનો પુત્ર મંગોલ સામે લડતા મૃત્યુ પામ્યો હતો. આ સલ્તનતમાં છેલ્લો રાજા કૈફુબાદ જલસા વાળો હતો. તેને જલાલુદ્દીન ખીલજી કે જે આર્મી જનરલ હતો. તેણે મારી નાખ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments