Monday, December 4, 2023
HomeAncient HistoryPalaeolithic Age notes UPSC | પેલેઓલિથિક યુગ UPSC Exam

Palaeolithic Age notes UPSC | પેલેઓલિથિક યુગ UPSC Exam

Palaeolithic Age notes, Read More !!!

Palaeolithic age (old stone age)

ભારતમાં Palaeolithic Age નો સમયગાળો 2,50,000 થી 10000 BC/ BCE નો ગણાય છે.

Mesolithic age

“મધ્ય પથ્થરયુગ/middle stone age”, ભારતમાં સમયગાળો 10000 BC થી 4000BC નો ગણાય છે.

Neolithic age

ભારતમાં સમયગાળો 4000BC થી 1000 BC.

ભારતમાં મળતી ઘણી સાઈટ બે ત્રણ કે જેમાં સમયગાળો 7000BC ની માહિતી આપે છે. તો પુરાતત્વ વાળાએ 7000BC પણ ગણે છે.

પરંતુ મોટેભાગે થી 4000BC શરૂ થાય છે. (NOT FIX).

South India માં 2500 BC થી શરૂઆત થાય છે. આ જ સમયગાળામાં એક નવો ભાગ એક નવો સમયગાળો આવેલ છે, જેને Chalcolithic culture કહેવાય છે.

પથ્થર અને કોપર નો ઉપયોગ શરૂ થયો છે. સિંધુ ઘાટી સભ્યતા નો સમયગાળો કદાચ 2000BC.

Palaeolithic age

આપણી ધરતી મતલબ કે પૃથ્વી 4 મિલિયન વર્ષ જૂની છે. અને જેમાં માણસ એક મિલિયન વર્ષ જોવા મળે છે.

મનુષ્ય દસ લાખ વર્ષ થી જોવા મળી રહ્યો છે.

સૌથી પહેલો મનુષ્ય કે જે સીધો ચાલ્યો હતો તેને કહેવાય હોમો ઇરેક્ટસ.

“modern હોમોસેપિયન્સ” 40000 હજાર વર્ષ જૂની છે.

તે સમયગાળા દરમિયાન ઠંડુ વાતાવરણ અને ice AGE ચાલતું હતું.

માનવની ઉત્પત્તિ AFRICA થઈ હતી.

તે સમયગાળાનો માણસ કરતો હતો ખાતો અને શિકાર ના ચામડા  ઠંડીથી બચવા ઉપયોગ કરતો હતો.

સાધન તરીકે “rough stone” વપરાતા હતા, તથા તે હાડકા માંથી બનેલા હતા.

તે સમય દરમિયાન મનુષ્ય શિકાર કરતો હતો, તે સમય દરમ્યાન ખેતી થતી ન હતી.

આ સમયગાળાના અંત સમયે સોશ્યલ ઓર્ગેનાઇઝેશન ની શરૂઆત થઈ મતલબ કે લોકો થોડા ભેગા થઈશુ તો જાનવર વગેરેથી બચી શકીશું, તેવું વિચારતા થયા.

આ સમયગાળાની અગત્યની SITES વિશેની માહિતી લઈએ.

  1. તુંગભદ્રા વેલી કર્ણાટક.
  2. નર્મદા વેલી મધ્યપ્રદેશ વિંધ્યાચળ ની આજુબાજુ નો વિસ્તાર.
  3. ભીમબેટકા ભોપાલ મધ્ય પ્રદેશ અહીં 500 ગુફાઓ મળી આવી છે. જે ત્રણેય સમયગાળાના ઉદાહરણ દર્શાવે છે.
  4. ગોદાવરી વેલી મહારાષ્ટ્ર.
  5. સોહન વેલી પાકિસ્તાન જે પેશાવર નજીક આવેલી છે.

Mesolithic Age 10000 – 4000BC

વાતાવરણમાં થોડો ગરમાવો થયો. જેથી માણસ ચાલવાનું/MOVE શરૂ કર્યું થવાનું શરુ કર્યું અને નવી જગ્યા શોધવા લાગ્યો.

Tools થોડા Sharp અને pointed બનવા લાગ્યા. જેથી આ સમયગાળામાં બનેલા Stone toolsને “Microliths” કહેવાય છે.

હજુ પણ આ સમયગાળા દરમિયાન શિકાર કરવાનો અને ભેગું કરવાનું જ કાર્ય કરતો હતો. મતલબ કે શિકાર કરવો અને ચામડા ભેગા કરવા પોતાની જાતનો બચાવ કરવો.

આ સમયગાળા દરમિયાન પ્રાણીઓને પાલતુ બનાવવાની શરૂઆત થઈ.

Palaeolithic age AND Mesolithic Age સમય દરમ્યાન મનુષ્ય નર્મદા, તાપી, ગોદાવરી ભીમ, ક્રિષ્ના ની આસપાસ અને જોવા મળતો હતો. તેનું મુખ્ય કારણ હતુ. વાતાવરણ થી બચી શકાય અને જંગલી જાનવરો થી પણ બચી શકાય. (Caves) + Drinking Water.

મનુષ્ય ડેક્કન અને Centre ઇન્ડિયાના વિસ્તારની અંદર મળી આવતો હતો, તો હવે તેની સાઇટ વિશે ની માહિતી લઈએ.

  1. ભીમબેટકાની ગુફાઓ પાંચસો ગુફાઓ, Rough Painting અહીં મળી આવ્યું છે.
  2. સરાઈ નહાર રાય Southern UP.
  3. નર્મદા વેલી મધ્યપ્રદેશ.
  4. ભીર ભાનપુર દામોદર વેલી પશ્ચિમ બંગાળ.
  5. બાગોર ભીલવાડા પાસે રાજસ્થાન.
  • સૌથી અગત્યની બાબત જોઈ લઈએ તો આ બે સમયગાળા (P.A. And M.A.) દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, કોશી, ગંગા વગેરે વિસ્તારોમાં રહેઠાણ જોવા મળતું નથી હજુ અહીં રહેવાસ શરૂ કરાયો નથી.

NEOLITHIC AGE (4000-1000BCE)

પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં આવેલ મહેર ગઢ એ NEOLITHIC AGE નો એવિડન્સ છે અને તેને પુરાતત્વ ખાતાએ આટલો 7000BC Appro. જુનો ગણાવ્યો છે. પહાડની અંદર આવેલ છે શરૂઆતના હડપ્પા સંસ્કૃતિ અહીંથી જ માનવામાં આવે છે.

Wheat and cotton ની ખેતીની શરૂઆત અહીં મળી આવી છે. અહીં જ પ્રથમ પુરાવા મળ્યા છે ઘઉં, cotton ની ખેતીના અને આગળ જતા આ વસ્તુ Early હડપ્પા નો ભાગ બની છે.

ખેતી અને પશુ ને પાલતું બનાવવાની શરૂઆત થઈ જેથી મનુષ્ય એક જગ્યાએ સ્થાયી થઈને રહેતો થયો. મનુષ્ય બહાર નીકળી આજુબાજુના plans move થાય છે. પરંતુ મનુષ્ય કે CAVES થી દૂર થતો નથી.

આ સમય દરમિયાન wheel,મનુષ્ય શેકેલું ભોજન અને પોટરી બનાવવાની શરૂઆત થઈ હતી.

દરેક વિસ્તાર ની પોટ રી નો રંગ અલગ અલગ હતો અને તેના આધારે જ તેમને વિભાજન કરવામાં આવે છે. Ex. Northern Grey Ware etc…

આ સમય દરમિયાન polished tools હતા અને પથ્થરની કુહાડી/ stone axes બનેલી પણ જોવા મળે છે.

તે દરમિયાન ની અગત્યની SITES વિશેની માહિતી લઈએ તો

બુર્ઝહોમ, ગ્રુફકલ :- J&K માં જોવા મળે છે. “PIT DRWLING” તેનો મતલબ ખાડો ખોદી તેમાં પોતાનો બચાવ કરવા માટે રહેતા હતા.

  • કોલદીહવા / koldihwa/ નદી વેલી :- અલ્હાબાદ નજીક દુનિયાની અંદર પ્રથમ ચોખાની ખેતી ના પુરાવા પ્રથમ બેલન નદીમાંથી મળ્યા છે.
  • બ્રહ્મગિરિ કર્ણાટક
  • નોર્થ કાચાર હિલ્સ આસામ
  • ગારો હિલ્સ મેઘલાય ( 3, 4, 5 વિસ્તાર પહાડી વિસ્તાર છે)
  • ચિરંદ – બિહાર આ પ્લેન વિસ્તાર છે 
  • દૉજલી હાર્ડિંગ – આસામ
  • ભીમબેટકા

CHALCOLITHIC AGE

CHALCOLITHIC AGE is part of Neolithic age.

CHALCOLITHIC AGE દરમિયાન કોપર ના ઉપયોગ ની શરૂઆત થઈ મતલબ કે આ N.A. ના અંત સમયે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

Best Example, સિંધુ ઘાટી સભ્યતા.

પોટરી coloured and distinctive થઈ.

cropની ખેતી પૂરી રીતે, શિકાર ન હતો.

Village Communities બની Sindhu સિવાય કોઈ મોટી સભ્યતા ઉભરાઈ ન હતી.

Religious Belief Developed.

Fortified Settlement (Fort ની આજુબાજુ કિલ્લાની રચના થઈ જતી દુશ્મન થી બચી શકાય.)

IMP SITES

  1. Ahar Culture ઉદેપુર રાજસ્થાન
  2. ગણેશ્વર રાજસ્થાન સીકર
  3. Jorwe & Inamgaon M.H.
  4. Daimabad , Pravara River (ગોદાવરી ની સહાયક નદી છે) M.H.
  5. નર્મદા કલ્ચર નર્મદા નદીની આજુબાજુ નો વિસ્તાર (આજનું પશ્ચિમી મધ્યપ્રદેશ).

Other Related Post

Stockholm Conference 1972 |  સ્ટોકહોમ કોન્ફેરેન્સ 1972

Major Crops India for UPSC | ભારતના મુખ્ય પાક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments