Monday, December 4, 2023
HomeAncient HistoryHistory Timeline BC AC UPSC Exam | ઇતિહાસ સમયરેખા BC And AC...

History Timeline BC AC UPSC Exam | ઇતિહાસ સમયરેખા BC And AC UPSC Exam

History Timeline BC AC UPSC Exam, Read More !!!

C= Circa (Approximate) લગભગ

25 BC                                 2019AD

25 BCE                               2019CE

EX. 7000 BP

 • 2018 Year + 5000 year
 1. સેન્ચ્યુરી BC મતલબ કે 100 વર્ષ
 2. મિલેનિયમ મતલબ 1000 વર્ષ

અત્યારે 3 મિલેનિયમ AD ચાલુ છે

1st Century BC/BCE

 • 100 BC to 1 BC —- 1 સદી
 • 200 BC to 100 BC —- 2 સદી
 • 300 BC to 200 BC —- 3 સદી

EX. 544 BC ? (600 BC to 500BC)

1st Centaury AD/CE

 • 1AD to 100 AD  —- 1 સદી
 • 1100AD to 1200 AD  —- 12 સદી
 • 1600AD to 1700 AD  —- 17 સદી
 • 2000AD to 2100 AD  —- 21 સદી

ઇતિહાસ માટેની જાણકારી ના સ્ત્રોત

ખુદાઈ અથવા તો આર્કિયોલોજી                                     લખાણ

 1. Excavation                                        Foreign Account
 2. Inscription                                        Non Religious
 3. Numismatic Means COINS          Religious

c14 ની મદદથી કેટલું જૂનું છે તે જાણી શકાય છે.

સિંધુ ઘાટી સભ્યતા અને ગંગા કલ્ચરમાંથી પોટરી,tools, weapons મળી આવ્યા છે.

Megaliths એ સાઉથ ઇન્ડિયા માં મળી આવ્યું છે.

જેમાં વ્યક્તિને સાથે બીજી ઘણી બધી વસ્તુ (કબર )tools, weapons encircled by big piece of stones.

ચેન્નાઈ તમિલનાડુ માં ખાસ મળી આવે છે.

Inscription લખાણ

 1. તો inscription study ને કહેવાય “Epigraphy”.
 2. Study of old writing in inscription

“Palaeography” (મતલબ આની પરનું લખાણ ના ભણતર ને)

હડપ્પા માંથી મળી આવેલા સીલ તે સૌથી જૂના છે પણ જેની DECODE કરાયા છે. તે પ્રાકૃત ભાષામાં છે, તથા જેને DECODE કરાયા 3 Cen. BC છે.

સિંધુ ઘાટી સભ્યતા માં શું લખાયું છે તેની પર ભણતર થઈ રહ્યું છે.

દક્ષિણ ભારતમાંથી કોપરની પ્લેટ મળી આવી છે સૌથી વધારે માત્રામાં તથા આ પ્લેટ ઉપર જમીનના તથા રેવન્યુ વિશેની માહિતી મળી આવે છે.

Ashok ના પથ્થર ના શિલાલેખ પણ મળી આવ્યા છે.

Numismatic (Coins)

200 BC થી 200 AD નો સમયગાળો એ જે મળી આવ્યા છે તેની પરથી તેની માહિતી મળી રહે છે. સૌથી વધારે ફેમસ કુષણ સમયમાં અને પોસ્ટ મૌર્યના ગણી શકાય.

Coins ઉપરથી આપણને એ જાણકારી મળે છે. કે તે રાજા નું નામ શું હતું, ભગવાનની મૂર્તિ કઈ છે. તો રાજા કયા ભગવાનને માનતો હતો, કઈ તારીખે રાજ્યાભિષેક થયો હતો, શાસનકાળ દરમિયાન કયો ધર્મ વપરાતો હતો, વગેરેની જાણકારી મળી રહે છે.

આ સમયના બીજા કોઈ સ્ત્રોત નથી જેમકે, સિન્ધુ વિશેની જાણકારી આપણને ખોદકામ દ્વારા મળે છે, વૈદિક કાળ ની માહિતી વેદ ની જાણકારી મળે છે.

ભારતમાં 1st સોનાના સિક્કા કુષણ અથવા તો ઈન્ડો-ગ્રીક લાવ્યા હતા.

સૌથી વધારે સોનાના સિક્કા ગુપ્ત કાળ દરમિયાન મળી આવે છે. ગુપ્તકાળમાં સૌથી વધારે સોનાના સિક્કા મળી આવવાનો કારણ ગણી શકાય કે ભારત ઘણું  prospers/ અમીર હતું.

આટલા બધા સિક્કા કેમ ?

કારણ કે બેંક ન હતી  એટલે સિક્કા બનાવી સેવિંગ કરતા હશે.

Literary Sources

પહેલા મૌખિક રીતે જ્ઞાન આપવામાં આવતું હતું. પરંતુ ચોથી સદી AD થી ઝાડ ના પત્તા ઉપર લખાણ (Religious Text) શરૂ કરવામાં આવ્યું.

પેપરનો ઇન્વેન્શન ચીનમાં થયું છે.

Religious Sources

Hinduism – હિંદુ ધર્મ – ની પુસ્તકો સંસ્કૃત ભાષામાં લખાતી હતી જેવી કે વેદ રામાયણ મહાભારત પુરાણ…..

Buddhism – બુદ્ધ ધર્મ – ની પુસ્તકો પાલી ભાષામાં લખવામાં આવતી હતી. સૂતપિટક, અભિધમપિટક, વિનયપિટક અને જાતક કથાઓ.

Jain લિટરેચર પ્રાકૃતભાષામાં મળી આવે છે. ભગવતી સુત્ર માંથી આપણને 16 મહાજનપદ ની માહિતી મળી આવે છે. 600BC ની આસપાસ ના સમયમાં ઉત્તર ભારતની અંદર16 મહાજનપદ હતા.

Non Religious

 • Law Books :- ધર્મસૂત્ર અને સ્મૃતિ નો સમાવેશ થાય છે.

(મનુસ્મૃતિ એ LAW ની પુસ્તક છે કે તેની અંદર રાજા એ શાસન કેવી રીતે કરવું, પતિ – પત્ની કેવી રીતે વગેરે વિશેની માહિતી તેની અંદર દર્શાવવામાં આવે છે.)

આ પુસ્તક 500 BC -500 AD ના સમયગાળા દરમિયાન લખવામાં આવ્યું છે. ફક્ત એક દિવસ બેસીને પુસ્તક લખી નાખે એવું નથી અને આ પુસ્તકમાંથી Ancient History ની આપણને ઘણી બધી માહિતી મળી રહે છે.

આ પુસ્તક રાજા અને પ્રજા બંને માટે હતી, અને સમાજમાં LAW અનુસાર કાર્ય કરવામાં આવતું હતું.

અર્થશાસ્ત્રકૌટિલ્ય દ્વારા લખવામાં આવી હતી. તેની અંદર Polity અને Governance બંને વિશેની માહિતી મળી રહે છે અને In short તેની અંદર A to Z Details આપણને મળી રહે છે.

રાજતરંગીની નામની પુસ્તક કલ્હાણ દ્વારા લખવામાં આવી છે. આ પુસ્તકની અંદર કાશ્મીરનો પાંચ હજાર વર્ષનો ઈતિહાસ મળી આવે છે. આ પુસ્તક 12 Cen. AD લખવામાં આવી હતી.

હર્ષચરિત્ર, બાણભટ્ટ દ્વારા લખવામાં આવી તેમાં રાજા હર્ષની બાયોગ્રાફી છે.

મુદ્રારાક્ષસ, વિશાખદત દ્વારા લખવામાં આવી છે.

અમોઘવર્ષ , કવિરાજમાર્ગ દ્વારા લખવામાં આવી છે.

અષ્ટધ્યેય , પાણીની દ્વારા લખવામાં આવી, આ પુસ્તક સંસ્કૃત વ્યાકરણની છે, અને તેની અંદર 8 Chapters આવેલ છે.

માલવિકાગ્નિમિત્ર/ malvikagnimitra, કાલિદાસ લખવામાં આવી છે અને તે એક વાર્તાની પુસ્તક છે.

અમરકોશ શબ્દકોષ છે, અમરસિંહ દ્વારા લખવામાં આવી છે.

હ્યુએ- ત્સાંગ  નુ પુસ્તક તેમાંથી હર્ષના શાસન ની જાણકારી મળે છે. 18 વર્ષ ભારતમાં રહ્યો હતો. (ચીન)

પેરીપ્લસ ઓફ ધ એરીથીયન સી, આ પુસ્તકના લેખક વિશેની માહિતી નથી પુસ્તક છે એરીથીયન એનો મતલબ લાલ સમુદ્ર,  તટીય ભાગના લોકો ભારતના કેવી રીતે રહેતા હતા તેના વિશેની વાત છે સાથે સાથે વ્યાપાર/trading વિશેની પણ માહિતી મળી રહે છે. (Greek)

megasthenes મૌર્ય સમય દરમિયાન આયા હતા,ઇન્ડિકા નામની પુસ્તક લખી હતી.

ફાહિયાન ગુપ્તા સમયમાં આવ્યા હતા.(ચીન)

અલ્બરૂની/Al-Biruni ગજની સાથે આવ્યો હતો. ભારત  એટલું બધું ગમ્યું કે બનારસમાં રહી સંસ્કૃત શીખ્યા. ઘણા વર્ષ ભારતના વેદ અને બીજા બધા પુસ્તકો વિશે માહિતી મેળવી અને ભારતીય અને ભારત ઉપર એક પુસ્તક લખી અને પુસ્તકનું નામ છે. “કિતાબ-તારીખ-ઉલ-હિન્દ/kitab tarikh ul hind”.

 • ઇન્ડોલોજી ની અગત્ય ની પુસ્તક ગણાય છે, ઇન્ડોલોજી મતલબ સ્ટડી ઓફ ઇન્ડિયા.
 • ઇન્ડિકા + આ પુસ્તક ઘણી અગત્ય ની છે.

ઈમ્બનબતુતા, તુઘલક સમય દરમિયાન આવ્યો હતો. તે મૉરકો થી આવ્યો. તેને પુસ્તક લખી “રીહલા/Rihla“.

Other Related Post

Stockholm Conference 1972 |  સ્ટોકહોમ કોન્ફેરેન્સ 1972

Major Crops India for UPSC | ભારતના મુખ્ય પાક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments